મને હક છે ?
હા..
તને હક છે મારાથી લડવાનો,
તને હક છે મારાથી રિસાવાનો
મને હક છે તને મનાવવાનો ?
હા..
તને હક છે મારાથી દુર રહેવાનો,
તને હક છે મને રડાવવા નો..
મને હક છે આંસું તારા પોછવા નો ?
હા..
તને હક છે દિલ મારું તોડવાનો,
તને હક છે મને લડવાનો..
મને હક છે ગળે તને લગાવવા નો ?
હા.. તને હક છે મને ધિક્કારવા નો...,
શું મને હક છે તને બે ઘડી પ્રેમ કરવાનો..?
લિ. પારસ પંડ્યા
+૯૧ ૭૮૭૪૮૦૭૫૮૫