English Quote in Blog by patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરવા જતાં તો ડૂબી જવાય ,જો શીખ્યા ન હોઈએ તરવાનું,
સમય ને પણ ક્યાં આવડ્યું છે,એક જ ક્ષણ પર અટકવાનું.
રેતી ની જેમ સરકે છે ને રેતી બની જાય એ ,જો આવડે ન ઉપયોગ કરવાનું,
કિંમત તો હંમેશા સમય ની જ રહી છે,બાકી ક્યાં માનવ ને આવડે છે ચમકવાનું.
સમય સમયની વાત છે, સમય રમે છે સરસ રમવાનું,
પણ માણસ માંજ રહ્યું નથી ગજુ,સમયસર એને પારખવાનું.

English Blog by patel : 111067144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now