ભૂલો સુધારવાનો એક જ રસ્તો હોયછે. આ રસ્તો છે માફી માગી લેવાનો. મારાથી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દે. માફી માગી લીધા પછી પણ જો કોઈ માફ ન કરે તો એ એનો પ્રોબ્લેમ છે. ભૂલ થાય ત્યારે આપણું કામ માફી માગી લેવાનું છે.
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*

Gujarati Blog by Manish Patel : 111066554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now