25 ડિસેમ્બર. 
આવીયો આજનો દિવશ. 
આજે તો અન્ય ના તહેવારમાં બધા ભળી જશે. 
પણ બીજા તેહવારમાં વાદ વિવાદ કેમ એમાં તો ના ભળે કે ના એ લોકો ને શુભકામના પાઠવે. બસ વિરોધ. 
કારણ કે એ તહેવાર માં કઈ મળતું નથી. 
અને આ તહેવાર માં શુ મળે છે એ આપ શૌ સારી રીતે જાણો છે. 
આપડે કોઈ પણ ધર્મ ના હોય એ કોઈ ધર્મ નો અનાદર એ આ દેશ ના સંસ્કાર નથી. 
પણ કોઈપણ ધર્મ ના  તેહાર ઉજવતા પેહલા એ તહેવાર ક્યાં કારણે ક્યાં હેતુ થી અને એ તહેવાર નો સદગુણ મનુસ્ય માટે હિતાવત છે તે મનુષ્ય જીવન માં ઉતારવું. 
સર્વે ધર્મ સમાન  
સર્વે ધર્મ નું સન્માન. 
????????