વહેમ અને અન્ધશ્રદ્ધા તો અનલીમીટેડ કંપનીઓ છે....
એના રવાડે ચડ્યા તો ફેંકાયા જ સમજો !
જે છે તેનો સન્તોષ માનો અને વધારે સુખ માટે પ્રામાણીક પુરુષાર્થ કરતા રહો... ફળ ન મળે તોય નીરાશ ન થાઓ....
સ્વસ્થ–તટસ્થ રહો અને જે સંજોગો સહજ મળ્યા હોય એનો સ્વીકાર કરો.... સુખી થશો જ!!!