આવી આવી એ.નાર.આઈ. સીઝન આવી...
અવ-નવી વાતો લાવી...
મોટેરાની ખુશીઓ લાવી...
ભૂલકાઓની ગિફ્ટ લાવી...
આવી આવી એ ના આઈ સીઝન આવી...
ઊંધીયું પુરી ને જલેબી લાવી...
કચોરી કહે હું પણ આવી..
મીઠી -મીઠી ચીકી આવી...
આવી આવી એ ના આઈ સીઝન આવી...
રેસ્ટોરન્ટમાં બહાર આવી...
લગ્નનોમા મહાલવાની મઝા આવી...
હા.. ભાઈ ફુલ-ગુલાબી મૌસમ આવી..
આવી આવી એ ના આઈ સીઝન આવી...