તું ને હું પણ ક્યાં અલગ છિયે
E ફોર ઈગો તારા મા પણ છે ને મારા મા પણ
તું ને હું પણ ક્યાં અલગ છિયે
G ફોર ગુસ્સો તારા મા પણ છે ને મારા મા પણ
તું ને હું પણ ક્યાં અલગ છિયે
J ફોર જેલેસી તારા મા પણ છે ને મારા મા પણ
તું ને હું પણ ક્યાં અલગ છિયે
N ફોર નફરત તારા મા પણ છે ને મારા મા પણ
તું ને હું પણ ક્યાં અલગ છિયે
P ફોર પ્રેમ તારા મા પણ છે ને મારા મા પણ
બસ કંઈક અલગ છે તો એ કે
તું બધુ જ બોલી દે છે ને હું કશું જ નઈ...