કોઇ શબ્દો નું ઘડતર ત્યારે જ થઈ જયારે આપણે દુઃખી હોઈએ ઘણી રચનાઓ ત્યારે જ જન્મે ત્યારે જ કોઇ સારુ સંગીતકાર પણ બને તૂટેલા હૃદયમાંથી લાગણીઓ ફુવારા ની જેમ ઉડે... ઘણું સમજાવી શકાય પણ એ કેટલીક વાર સમજાય ને ન પણ સમજાય એ બની શકે....

Gujarati Quotes by Piaa Kumar : 111065327

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now