Gujarati Quote in Shayri by Umakant

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો ,
મળે છે નાગ પણ શંકર નથી મળતો ,

નકામો શોધશો નાં , બંધ છે પડદા ,
પતે સર્કસ પછી જોકર નથી મળતો ,

પ્રભુને માત્ર મારે એટલું પૂંછવું ,
ગરીબોને કેમ કદી ઈશ્વર નથી મળતો ?

હસાવી દે , રડાવી દે , બે પળમાં જે ,
લખે એવી ગઝલ , શાયર કેમ એવો નથી મળતો ,

આરીસામાં નહી શોધો તમે માણસને ,
બહાર હોય જેવો , તેવો અંદર નથી મળતો.

Gujarati Shayri by Umakant : 111065101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now