*સંપ માટી એ કર્યૉ, ને ઈંટ બની*
*ઈંટો નુ ટોળુ થયુ,ને ભીંત બની*
*ભીંતો એક બીજાને મળી*
*ને ” ઘર ” બન્યું...*
*જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને* *લાગણી સમજતી હોય*
*તો આપણે તો માનવી છીએ*
*સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,*
*અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે*
*એક સંઘ .... શ્રેષ્ઠ સંઘ*
*? શુભ પ્રભાત?*