જો તું કહે કે મારી આંખો માં પ્રેમ છે
તો હું મારી આંખો નું નુર તને કહું...
જો તું કહે કે મારા સંગીતમાં પ્રેમ છે
તો હું મારા ગીત નો સુર તને કહું...
જો તું કહે કે શુ જોઈએ
તો હું પ્રેમ તારો ભરપૂર કહું...
અને જો તું ના કહે
તો હું આ બધું બીજા કોઈ ને કહું...
???
#ગૌરવ #