ઘણી વખત આપણા લોકો આપણને કંઈ કહી શકતા હોતા નથી. ક્યારેક ડરથી કે ક્યારેક આદરથી, પણ આપણું માન જાળવતા રહેતા હોય છે, પણ એ ખરેખર આપણને પ્રેમ કરે છે અથવા તો આપણને સાચો આદર આપે છે કે કેમ? એ આપણે જ નક્કી કરવાનું હોય છે

Gujarati Blog by Manish Patel : 111064367

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now