Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફળતા સામેથી મળશે તું ચાલતો રહે.
કર્મફળ અવશ્ય જ ફળશે તું ચાલતો રહે.

ન થા નાસીપાસ કે નાહિંમત કદી પણ,
વિજયમાળ સામેથી વરશે તું ચાલતો રહે.

કર્મયોગીની હારે હરપળ હરિ હોવાના,
સંગાથ તારા જેવો સાંપડશે તું ચાલતો રહે.

ચાલનાર થૈ નિર્ભયને આગેકૂચ જારી રાખ,
તારાં સઘળાં વિઘ્નો ટળશે તું ચાલતો રહે.

ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111064332
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now