..? *સિધ્ધાંત કરતાં સહકાર અને*
*બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે*

*?બહુ...*
*દૂર જોશો તો..*
*નજીક નહીં દેખાય..*

*બહુ...*
*ખામીઓ જોશો તો..*
*ખાસિયત નહીં દેખાય.*

Gujarati Thought by Zainab Makda : 111063146

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now