શોર થયો છે અસ્તવ્યસ્ત શબ્દોમાં,
સુવ્યવસ્થિત થયાનો !!

નિનાદ થયો છે અંધારી રાતોમાં,
પૂર્ણ ચંદ્ર થયાનો !!

વસવસો થયો છે પંક સદનમાં,
વરસાદ થયાનો !!

કંપ થયો છે આંતર મહેરામણમાં,
બાહ્ય થયાનો !!

Gujarati Shayri by HINA DASA : 111062941
Maylu 8 year ago

મસ્ત હો...સરસ...

HINA DASA 8 year ago

આભાર કમલ

Kamlesh 8 year ago

વાહ...સુંદર રચના હિનાજી...

HINA DASA 8 year ago

આભાર સંદીપ...ટીયા

Tiya 8 year ago

wah mast ....

Ssndeep 8 year ago

વાહહહહહ વિરોધાભાસ નો અદભુત સમન્વય @આપનો દીવસ શુભ રહે હીના ....

Heer Ahir 8 year ago

kem bakari chari jay

HINA DASA 8 year ago

અરે મોજ... જરાય નહિ અમારે તો બકરી ચરી જાય

Heer Ahir 8 year ago

kem cho maja ma ne hinadi kevik che thandi?

Heer Ahir 8 year ago

hahahah likes no ne

HINA DASA 8 year ago

આભાર હિર....gm વરસાદ થયો ખરો હો

Heer Ahir 8 year ago

vahh mst hinadi jsk gm

HINA DASA 8 year ago

હાહાહા ના હરિ

હરિ... 8 year ago

mast..mast...lakhayu 6e..@di...tame guj. language pr ph.d kri 6e....??

HINA DASA 8 year ago

ગૂંગણામણ થાય, ક્યારેક અમાસની રાત જ વધુ સારી લાગે, કાદવ નું ઘર હોય એને વરસાદ નથી ગમતો, અંદર ના ભાવો બહાર જણાઈ જાય ત્યારે કંપ જેવું લાગે છે.... હરિ આવું કઈક લખ્યું છે

Jasmin Humbal 8 year ago

ગુગના એટલે

Jasmin Humbal 8 year ago

અને આમેય 20 સુધી તો જસદણ મા જ હોય ને

HINA DASA 8 year ago

ક્યારેક શબ્દો અસ્તવ્યસ્ત જ સારા એને પણ ગોઠવણથી ગુગના

Jasmin Humbal 8 year ago

હમણાં કામ વાળા નય આવતા હોય @ એટલે વારો ચડ્યો હશે

HINA DASA 8 year ago

હાહાહા હરિ...

HINA DASA 8 year ago

આભાર સખી...હમણાં તો બોવ કામ કરે ને

HINA DASA 8 year ago

આભાર જીગરી...

HINA DASA 8 year ago

gm ભાઈ...

Ravina 8 year ago

વાહ સખી

Shefali 8 year ago

વાહ...superb

હરિ... 8 year ago

@di..tappo j na padyo

Jasmin Humbal 8 year ago

bouncer @ morning good bena

Amita Patel 8 year ago

શુભ સવાર હિના

ધબકાર... 8 year ago

સરસ...આમજ મોજમાં રહો...શબ્દોથી અમને મોજ કરાવો...

HINA DASA 8 year ago

આભાર અમીતા...સુપ્રભાત

HINA DASA 8 year ago

આભાર રોહિત..... આપણે તો મોજમાં જ હોઈએ ને...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...osm...કેમ છે? જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now