સાદર પ્રણામ, તા.16.12.2018 ના દિને સવારે 9.07.થી બપોરે 3.31 સુધી ષડશીતિ સંક્રાતિ યોગ છે. તેંમાં જપ, ધ્યાન ,માળા, ભગવાન નું નામ જે કંઇ કરશો તેનું 86000 ઘણું પુણ્ય મળશે. તો આ સમયમાં અડધો કલાક પણ સમય કાઢી ભગવાનની ભક્તિ કરવા વિનંતી છે.
તા.19.12.2018 ના દિવસે મોક્ષદા એકાદશી છે પણ તે દિવસે એકાદશી, બારસ અને તેરસ એકજ દિવસે છે. આથી ત્રિસર્પા એકાદશી કહેવાય છે. તેનો ઉપવાસ કરવાથી 1000 એકાદશી ના ઉપવાસ કરવાનું પુણ્ય મળે છે. માણસ 40 વર્ષ સુઘી એકાદશી નો ઉપવાસ કરે ત્યારે 1000 થાય. આમ 40 વર્ષ નું પુણ્ય ફક્ત એક દિવસ માં પ્રાપ્ત થાય છે. એટલે આ નો અવશ્ય લાભ લેવા વિનંતી છે. એકાદશી નો ઉપવાસ એક ટાઇમ ભોજન કરી ને પણ કરી શકાય પણ એકાદશીના દિવસે ચોખા ખાવા નહિ. એકાદશી ના દિવસે ચોખા ખાવાથી પાપ લાગે છે. અને એ દિવસે ભગવત ગીતા જયતિ પણ છે. તો એનો લાભ લેવા વિનંતી છે. હરિ ૐ.