આ શિયાળાની ઠંડી મને યાદ કોઈની અપાવી ગઈ....
ફુલગુલાબી મોસમ છતાં આંખોમાં પાણી લાવી ગઈ..... હુંફાળા તડકાની જેમ હુંફ રહેશે હંમેશા એની,
કહ્યું તું એણે મને.....
છતાં આ ટાઢાબોળ પવનની થપાટ એકલતાનો અહેસાસ કરાવી ગઈ.....

Gujarati Quotes by Jelly : 111062274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now