ક્યારેક કોઈક ની આંખનું કાજલ એ યાદ આવ્યાં કરે
તો સમજો એ પ્રેમ છે.
ક્યારેક કોઈક ના સુંવાળા કેશ જો મો આગળ ફર્યા કરે
તો સમજો એ પ્રેમ છે.
ક્યારેક કોઈક ના ઝાંઝર નો રણકાર જો કાનમાં રણક્યા કરે
તો સમજો એ પ્રેમ છે.
ક્યારેક તમારા હોઠ જો તેનું નામ રટ્યા કરે
તો સમજો એ પ્રેમ છે.
ક્યારેક કોઈક ની બિંદી જો આંખ આગળ રમ્યા કરે
તો સમજો એ પ્રેમ છે.
ક્યારેક કોઈક નું સ્મિત જો મૃગજળ બની ગમેત્યા રચ્યા કરે
તો સમજો એ પ્રેમ છે.
અને જો ફરી એ કાયાને જોય સ્વર્ગ નો અનુભવ થાય
તો 'ખાતરી માનો કે એ પ્રેમ જ છે'
©Mr.Haresh Chauhan