The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"મન વ્યાકુળ મહાદેવના ધ્યાનમાં, ગજબની શક્તિ આ "અનોખીપ્રિતમાં"...
એ તો મહાદેવ જ જાણે હો...
હા પછી મિલન શક્ય બની જાય ખરું ને....
સિમરનજી,ઇશને જ પ્રિત બનાવી દો,પ્રિત એની મેળે જ ઇશ બની જશે ...
મહાદેવ હર...ઇન્દ્રજીતસિંહજી...
ધન્યવાદ ભાવેશજી
જય મહાદેવ હરિ ....હરિ ,અનોખી મારી પ્રિત છે...મહાદેવની ભક્તિ અનોખી છે...
ધન્યવાદ શેફાલીજી ...@ હા હો તકલીફ તો રહેવાની ...
ધન્યવાદ રોહિતભાઇ
શક્તિ કહેવું k શું એ જ નય સમજાતું મને તો.... નથી ઇશમાં ધ્યાન લાગતું k નથી પ્રીતમાં.....
કૈલાશ નિવાસી, હર હર મહાદેવ
vahhh bhai
jai mahadev....@etle tamari anokhiprit e mahadev ni bhakti 6e....!! ??
વાહ...એતો રહેવાનું
ખુબ સરસ...
jay bholanath ... jay shree krishna ...
હા ...એવું જ ....એ દર્દ ને જ દવા બનાવીને આ રચનાઓ બને છે હા હા હા @ ચાલો હું કામે વળગું હવે ...શુભરાત્રી ...જય ભોળાનાથ ...જય શ્રી કૃષ્ણ ...
ha ek vat chokkas che ketlak dard ni pida dur nai thati to tene savikari levi pade che ....
nasur atle khabar padi asar vagar nu .... ha mahadev ni ichha sarvopari ...
હમમ....એ તો જેવી મહાદેવની ઇચ્છા ....આપણે તો જેમ એ રાખે એમ રહેવાનું છે બસ.....
nasur atle mane nai khabar ... pan ha evu j kaik ...
એટલે નાસૂર ઘાવ જેવું કંઈક ?
kaya sudhi sahan thai pida ?? te pan had vatavse j ... te tamne pida thi uper karse ...
નથી જ ને....એ જ તો વ્યથા છે...બાકી તો બધું મિથ્યા જ છે ....
pida sathe lai ne mox sakay che ??
હા એવું જ કંઈક ...
નથી કહેતાં કે અમુક પીડા તો સાથે જ જાય....તો બસ...આવું જ કંઈક ....હા હા હા
kayek te jaln finish nathi thati akhu aykhu jai to pan ... had pan vatave che ...
એ હદ જ અનહદ છે ને...જાલીમ ....
to ek had sudhi to avyu pachi biju balvanu kaya avyu ??
તમે જ કહો...કોઇપણ વસ્તુ ક્યાર સુધી જલતી રહે?એની પણ રાખ થવાની એક હદ હોય ને?
હા હા હા ....કેમ ...હ્રદય ખાખ થઇ જાય એને પણ બળી ગયા જ કહેવાયને...@ લોકો જો ઇર્ષામાં જલીને રાખ થઇ શકતા હોય તો હું પ્રિતમાં જલીને રાખ થઇ જાઉં એમાં ખોટું શું?
avu vichari pan kem sako bali jaish ... koi avu kahe bhala ...
હા હા હા ...એ અને એમની વાતો....બંન્ને ગુમશુદા છે....અત્યારે તો...@ના વાત થાય તો આ આગમાં એક હદ સુધી બળીશ પછી બળી જઇશ ....હા હા હા
temni vato ma javab hase ... na vat thai to ?? ...
ક્યાં ધ્યાનથી જોવાનું...? હેં...?@ અને અવઢવ તો એમની સાથે વાત ના થાય ત્યાં લગી રહેશે જ....
tame dhyan thi joso to khayal avse kadach javab apyo j hase .... kaya sudhi rehso a avdhav ma ??
જવાબ આપ્યો હોત તો આ વેદના હોત જ નહીં ને...
su khabar te javab api ne j gaya hoi ....
હવે આવે ત્યારે પૂછી લેજો....@ હા,આ અનોખીપ્રિત કંઈક કામણ કરે તો મનનો ભાર હળવો થાય...કંઈ નહી બસ એકવાર આવી ને કહી દે કે આમાં મારી કેટલી ભૂલ કે પછી બધો મારો જ વાંક , તો એનું પ્રાયશ્ચિત પણ કરું....આ તો અવઢવની આગમાં બળી રહ્યા હોઇયે એવું લાગે છે ....
narayan mb j nathi avta .... avse j tamari anokhi prit khechi lavse temne ...
એ તોફાની બારકસ છે કોણ....? એ પ્રશ્ન આપ નારાયણને પૂછજો....
એ તો સમય જ બતાવશે...બસ મારી બધી રચનાઓ એના માટે જ અવિરત વહ્યા કરે છે ...અને કરશે...કે ક્યારેક ફરી એકવાર આવી ને કહીજાય..." અદ્દભુત રચના અંકલ કેન"...
ha fari mali pan sakay ...
આપણાં નસીબ હશે તો ફરી ક્યારેક બધાં મળશું એવી જ રીતે,પ્રિતની ત્સુનામી વહેવડાવતા....નહિતર ફક્ત યાદોં જ છે એની....
ohh .... tofani barkas che kon ??
આ મારી શાયરીઓ....એ જ વેરી બની કદાચ...પણ શું કરું લખાણ તો દિલથી જ નીકળે ને? અને દિલમાં પ્રીત હોય તો પ્રિત જ લખાય ને?....તો બસ આ પ્રિત જ પ્રિતની વેરી બની....
hahahah bhare tyre balak to ...
તમે એ બાળકને હલકાં માં ના લેજો...બાળક તો ફક્ત મારા માટે જ...બાકી બીજા બધા માટે તો શું ને શું હતા એ....હા હા હા
ohh kem su thayu hatu ?? jani saku ??
એ જ કે , કદાચ મારી જ ભૂલને કારણે એમને એમ.બી.છોડવું પડ્યું...
hahahah balak ne pachu vavazodu ??
હા હા હા ...વાવાઝોડાં સામે ,સામે ચાલીને જવું છે તમારે???...
shu ??
hahahah me temne nathi joya .... means vat nathi kari ...avse tyre joishu ...
પણ યાર એક અફસોસ છે...
હા હા હા ...એવું જ સમજો....
achaa ... mb mathe lese am ne ?? hahahah ...
આવશે ત્યારે ખબર પડી જશે ...હા હા હા
ok but a tofani barkas kon ?? .....
પર છે એટલે જ ભરમ છે....બાકી પરે થઇ જશે ત્યારે સમજી જશે...
તમને ખબર છે "આપણા એમ.બી.પરિવારના પાયામાં ચાર સ્તંભ "દિનેશ ભાઇ ,ભાવેશ ભાઇ (નારાયણ), એ તોફાની બારકસ(બાળક) અને હું "....પણ અત્યારે એકે છે બધું...અને આપ સૌ ના ટેકે છે ....
par che to bharmay thoda ...
ha hoi sake ...
હા હા હા ...પર તો છે જ...પણ ઉપર નથી ...બસ એટલું જ
na bharmay ... e badha thi par thai jai ...
હા ભાઇ...શુભરાત્રી ...
ઢૂંઢતે રેહ જાઓગે ...એવું.?
mazAma ..... enjoy to the sunday....bye full day only sleeping .
આ જે બાળકની યાદ આવી ને આપ પણ આવ્યા ...કેવો યોગાનુયોગ હેં? દિનેશ ભાઇ ?
hahahahah prashn prashan j rehse ...
મહામાયા ભરમાવે ને ત્યારે મહાદેવ પણ ભરમાય...હા હા હા
સુપ્રભાતમ્ દિનેશ ભાઇ ...કેમ છો ?
ક્યાં થઇ હોય...? અઘરો પ્રશ્ન છે હો.... જવાબ તો હું પણ એવી જ રીતે શોધતો હોઉં છું કે ક્યાં થઇ હતી આ વાત....હા હા હા
are mahadev na mujvay kayrey
good Morning...
acha ...kaya thai hoi ??
એ જ તો તકલીફ છે ને કે આપની વાતો "બાળક " જેવી જ હોય છે ...અને મને મૂંઝવી નાખે છે....હા હા હા
ગૂઢ એટલે...આપની વાત સરળ જ હોય ...પણ મને એવું ફિલ કરી જાય કે આ વાત ક્યાંક થઇ હોય...બસ એમ ગૂઢ ...
ne pachi vato pan mari balak jevi j hoi che
gudh vato me kayrey kari ??
mane nai khabar ... ha hu to hasi majak j karti hov
બંન્ને એવી જ ગૂઢ વાતો કરતાં હોવ છો ...કે પછી તદ્દન એવી જ હસી મઝાક પણ...
સિમરનજી અને આપની સાથે વાત કરતો હોઉં છું ત્યારે મને "બાળક "ની યાદ આવે છે ....કેમ એવું??
puchavanu nai
ha bolo
હા હા હા ...એક વાત કહું ?
hahahah muko muko male to vichar badli nakhishu teno ... hahahah trend mind ??
હમમ...ટ્રેન્ડ માઇન્ડ....હા હા હા
ઓહ! બેનામી કેસ છે?....હમમ....ડિટેક્ટીવ મૂકવા પડશે....હા હા હા
acha do kam ek sath ....
જુઓ એક હાથમાં ફોર્ક છે અને એક હાથમાં કિ'પેડ....
name nai khabar nahitar tamari adalat ma hajar karet ...
હેં...? કોણ હતું એ કમ્બખ્ત ? જણે આવું કહ્યું?
mob lai ne na jamay ...pela santi thi jami levay evu koie a kahyu che ...
હા તો એમ જ.....
thandi vadhare lage to kam lage ...
બંને ચાલે છે ...
હા હા હા ...તો ઠંડી લેવી જ હોય તો ધાબળો શું કામ?
jami lidhu ?? khali pet vato na karay hahah...
banne alg che ... savar levano meaning shu ?? raincoat j pehravo hoi to ...
લે...પંખા નીચે ધાબળો ચાલે તો એ કેમ નહીં ?
hahahah mahadev ....savar niche raincoat thodu chale ...
પલળી જઇયે તો...
સારું છે શાવર નીચે રેઇનકોટ નથી પહેરતાં લોકો....નઇ?...હા હા હા
ha ho ... thandi lage atle dhablo odhi levano ...
ઓ ...તેરી....! પંખા નીચે ધાબળો ઓઢીને સૂવાનું???
hahahah banne che ...
ગજબ હો...ઠંડીમાં ધાબળા હોય પંખા નઇ....હા હા હા
che ne to pan pankha vagar nindar na ave ... mast mast thand hoi atle suvani moj ...
હા હા હા ...@ પંખો...?કેમ ત્યાં ઠંડી નથી?...
mare to jalsa ... baki pankho night lamp ne mob atlu to atyre chale j che hahahah ....
આપ કહો...શું ચાલે છે ...?(ફોગ છોડીને)
acha ...
એકદમ જોરશોરથી ....
ok ... kam kaj kevu chale ??
હા હા હા ...મહાદેવને હિમાલય નો હેવા છે....સો જસ્ટ ચિલ્લલલલ....
ok ok nahitar mahadev thandi ma thatari jase hahahah ...
હા હા હા ....અરે કામ તો એ.સી.માં બેસીને કરવાનું હોય છે ....અને અંદરનું તાપમાન તો અનુકૂળ જ હોય...
hahahah dhayan rakhjo ... sweater , maflar , moja badhu perine kam karvanu ho ...
ટિયા ...દાંત નહીં આખું હાડપિંજર કહો...હા હા હા
હા હિનાજી ....કોઇ સંદેહ ?
ohh mast mast thand hase ... dat kakde tevi ...
ઠંડીની તો હવે આદત પડી ગઇ છે...
ખરેખર??
આહ...નહિ હિનાજી ...વાહ કહો...
ના ...બાકી છે...બસ થોડી વારમાં આવી જશે પાર્સલ..
atli badhi thand che ?? ...hu to mast ... ha jami lidhu ... tame jami lidhu ??
આહ..
બપોર છે તોય ઠંડી ૪-૫° છે ને ,એટલે....હા હા હા @ તમે કહો,કેમ છો ? જમ્યા કે નહીં ?
to kem man vayakul che ??
બપોર...
su thayu ??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser