હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19862355/

#અનંત_દિશા (ભાગ - ૧૩)

વિશ્વા અને દિશા બંને એ મળીને મારા જન્મ દિવસનું એકદમ પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું. ત્યાંજ મારું મન બોલી ઉઠ્યું એ બંને ના મિત્રતા ના સાથ બદલ...

આ શબ્દો, આ યાદો, આ સાથ અને
આ અજવાળું જોઈએ મારે...
મારા અંત સુધી...!!!


સદા ખુશ રહો... સદા જીવંત રહો..
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111062046
Simran Jatin Patel 8 year ago

હા એ તો ખરું..... પણ વાર્તાઓ તો અનેકો ના મનમાં ઉદભવતી હોઈ શકે..... પણ એનો યોગ્ય દિશામાં ઉપયોગ અને સરસ રચનામય લખાણ કરવું એ હરેક ના બસની વાત નય..... આ કળા ખાસ લોકોના માંજ રહીલી હોય છે.....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@seem...આ તો માત્ર મનમાંથી ઉદ્ભવેલ વાર્તા છે...

Simran Jatin Patel 8 year ago

શરુઆતમાં જ તું આમ અંત ની વાત ક્યાં કરે..... શબ્દો જ છે હવે જીવન..... યાદો જ એક સહારો આજીવન.... સાથે રહીશું તો અંધારુય આવતા વિચારશે..... k

ધબકાર... 8 year ago

@tiya...વાંચી લે...અને reviw આપજે...

Tiya 8 year ago

ok ... kale read karvi che ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...આ 13 મો ભાગ છે mb માં...@tiya...

Tiya 8 year ago

ketla part avya mb ma ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now