આંખે મજનું હો તો...
.
ચાય ભી લૈલા લગતી હે...???

Gujarati Shayri by Ketan : 111061969
Ketan 8 year ago

હાહાહા....ચડાવવા ની વાત પછી આવે....પેલા તો એને હખ થવું જોય...

Ketan 8 year ago

શાંતિ રાખવાની તમારે જરૂર....ઝઘડાલું ભાઈ

Bhavesh 8 year ago

mane pan hina par purn ભરોસો chhe, bas koi emne chadavvu na joy

Ravina 8 year ago

સખી પછી તારા પર વિશ્વાસ કોણ કરશે!

Bhavesh 8 year ago

to salgati par tame rakhi dyo ketanbhai, aje to thai jay, શાંતિ sthapinej jampisu

Ketan 8 year ago

ઠરેલી મીણબત્તી....વાહહહ

Bhavesh 8 year ago

abhar hina tamaro

HINA DASA 8 year ago

હું કરીશ

Ravina 8 year ago

વિશ્વાસ કોણ કરશે તમારો ભાવેશ?

Bhavesh 8 year ago

saru chalo aje hu a thareli mindbati par hath rakhi kav chhu ઝગડા ni saruat mara tarf thi nai thay

Ketan 8 year ago

બાકી આ તિયાજી ભટ્ટજી અને હીનાજી જેવા નું નક્કી નય કયારે ઢીંક મારી લ્યે...હાહાહા

Ketan 8 year ago

ભાવેશભાઈ ....દાદીમાં કોઈદી ઝગડો નથી કરતાં...

Tiya 8 year ago

hahahah ravina di badhe evu j che ...

Ravina 8 year ago

જોઈ લો ભાવેશ... કમળા વાળા ને બધું પીળું જ લાગે

Tiya 8 year ago

na ho di kadi nai ladya ...

હરિ... 8 year ago

na....@di...koi divas nai....

Ravina 8 year ago

મારા જેવું એટલે! હું કોની જોડે ઝગડી! ટિયા હરિતા કોઈ દિવસ ઝગડી છું તમારી જોડે!

હરિ... 8 year ago

hahahaa....na...@bhavu bhai....ena krta to બહુ અત્યંત રુપાળુ જ બરોબર 6...

Bhavesh 8 year ago

hari બાધોડકુ etle ઝગડાળુ danddhari jevu??

Tiya 8 year ago

ha bhaveshbhai e j thai hahahah

Bhavesh 8 year ago

કલ્યાણ to am pan thaij javanu???

Ravina 8 year ago

વાહ ગુજરાતી શિક્ષક...સારું થયું તમારી પાસે નથી ભણી... નહિ તો મારું કલ્યાણ થઈ જાત

Bhavesh 8 year ago

બ=બહુ, ધોળકી=અત્યંત રૂપાળુ evu thatu hase???

હરિ... 8 year ago

બધોળકી એટલે.....???

હરિ... 8 year ago

emne sada manso odkhata j nai aavdtu hoy....

હરિ... 8 year ago

hahhaa....@tiya..tu aamne pu6e 6e k koi sak...!! ? hee....?? ??

Ketan 8 year ago

હાહાહા..સાદા...

Tiya 8 year ago

i m girl ... ne hu kai badhati nai bolo tamne kem evu lage che ?? ... mari jeva sada manso par avo iljam ?? ....

Ketan 8 year ago

તિયાજી....બધોળકી બાયું ની કેટેગરી માં તમને ટોપ ટેન માંથી કયો નંબર આપું...જલ્દી બોલો...હાહાહા

Tiya 8 year ago

ohh mithu nakhi ne bolo cho am ?? ...

Ketan 8 year ago

ટેસ્ટ એકજ છે...હા કદાચ કોઈને મુડ પ્રમાણે અલગ લાગતો હોય તો ખબર નથી...

Simran Jatin Patel 8 year ago

તો ઠીક.... પોતીકાઓ ઘણો છો તો તમે જ કહો અમને ટેસ્ટ કેમ અલગ આવે છે....

Ketan 8 year ago

હું તો એકદમ શાંતિપ્રિય માણસ છું....હમેશાં મીઠું જ બોલવાનું....હાહાહા

Ketan 8 year ago

સીમરણજી...તિયાજી...આ ખારું... તૂરું...કેમ લાગે છે....

Ketan 8 year ago

સીમરણજી બધા એકજ છીએ...કોઈ પારકા નથી...

Tiya 8 year ago

mane to turu lagyu hatu hahahah ....

Ketan 8 year ago

તિયાજી...હું જનમ થીજ મીઠડો છું...હાહાહા

Simran Jatin Patel 8 year ago

મીઠું છે પણ મને થોડું ખારું લાગે છે.....

Simran Jatin Patel 8 year ago

કહી શકો હો અમને જો પોતાના સમજતા હોવ તો.....

Tiya 8 year ago

to mithu mithu kayarthi bolva lagya ??

Ketan 8 year ago

નારેના...મને સુ થતું તું...

Tiya 8 year ago

ketanji kai thayu chr tamne ??

Ketan 8 year ago

ભગત માણસ છું....ઝેર ઓકતા ક્યાં આવડે છે મને...

Bhavesh 8 year ago

vah ketanbhai, aj to pan tamar mukhe thi amrut varshe

Ketan 8 year ago

ઢીક્કા....કાઈ વાંધો નય ભગવાન આપકા ભલા કરે...

Tiya 8 year ago

ketanji ?????

Ketan 8 year ago

સાચી વાત છે સીમરણજી તમારા મારા જેવા બે ચાર વધ્યા છે.....ઈય આવા લોકો ના ભાઠે ભરાણા છે...હાહાહા

Simran Jatin Patel 8 year ago

સમજુ માણહ ની કમી બહુ વધી ગઈ છે......

Tiya 8 year ago

tamare vahem kayre jase ??

Ketan 8 year ago

એજ કવ છું સીમરણજી.....સમજતાજ નથી આ કોઈ...

Simran Jatin Patel 8 year ago

એલિયન ઓઇલ પીતું હશે ચા નય..... ચા માણહ ને જ શોભે....

Ketan 8 year ago

જન્મ થીજ...હાહાહા

Tiya 8 year ago

ketanji tame manas kayre thaya ??

Ketan 8 year ago

ના હું માણસ છું...તમારી જેમ એલિયન નથી...જેવું તેવું ન ખાવપીવ

HINA DASA 8 year ago

તમે પીવો તમને ખબર

Ketan 8 year ago

કિતનાશક વાળી કેવી હોય...

Ketan 8 year ago

કા હું સુકામ પીવ...

HINA DASA 8 year ago

એ તો કિટનાશક વાળી પીવે ટીયા

Tiya 8 year ago

tame pivo cho ??

Ketan 8 year ago

દરેક વસ્તુ ની મજા લેવાની હોય....ખાંડ વાળી ચા તો રોજ પીવો છો.....ક્યારેક ચટણી મીઠા વાળી ચા પીવો પછી જોવો કેવી મજા આવે છે....હાહાહા

Tiya 8 year ago

ketanji chatni mitthu vali cha kon pive ?? pachi ke hotel khot ma chale che ...chale j ne avu khavrave to ...

Ketan 8 year ago

આ સ્વીટ ને કડવું કયે એમ છે...

Simran Jatin Patel 8 year ago

એને સ્વીટ આપો....

Ketan 8 year ago

તિયાજી...જોયું તું તો પી લેવાય ને...

Ketan 8 year ago

સીમરણજી...આ તિયાજી ને ગમે તેવું સારું આપો....કદર નજ કરે...

Ketan 8 year ago

ભાવેશભાઈ...તમે અડતાજ નય...હો

Bhavesh 8 year ago

vahh su vat chhe ketanbhai, abhar

Simran Jatin Patel 8 year ago

જોયા જ હતા ને પીધી તો નોહતી ને......

Tiya 8 year ago

kale cha banavta joya hata ho kevi banavi hati sav

Ketan 8 year ago

સાચી વાત છે સીમરણજી...આ બધાય ને પીવી ન હોઈ એટલે ખોટા વાંધા વચકા કાયઢા રાખે...

Simran Jatin Patel 8 year ago

ચાની ખરી તલપ લાગી હોય એ.....વાસી પણ ગટગટાવી જાય.....

Ketan 8 year ago

સેલ્ફીજી....ખોટું કયે છે...ભટ્ટજી ને તિયાજી....વાસી ચા કોઈ પીવડાવે ખરી....

Shefali 8 year ago

he vasi Cha che...? AA Hari sachu કહે છે કેતન

Tiya 8 year ago

kal ni j banaveli lage che chatani mitthu vali ...

હરિ... 8 year ago

hahaha....aato kal ni vasi cha 6e k su....?????

Ketan 8 year ago

તમે નામ પાડ્યું છે....બાકી મને તો ખબર છે સેલ્ફીજી રખડુ નથી...

HINA DASA 8 year ago

એને રખડુ નહિ કેવાની એ બે દિવસથી ઘરે જ છે

Ketan 8 year ago

એ બધુંય તો ઠીક..પણ તમારા ઓલા રખડું જીગરી ક્યાં છે...હાહાહા

Ketan 8 year ago

લ્યો આટલી વાર માં લિસ્ટ બનાવી લીધું...

Ketan 8 year ago

દિનેશભાઇ.. .ઝેર નથી ચા માં....હાહાહા

HINA DASA 8 year ago

કેતન એમ ન હાલે અહીં લિસ્ટ બની ગયું હોય કોણ શુ આપશે એનું તમે કહી દીધા પછી ફરી ન શકો

Ketan 8 year ago

હા બસ દાદી હુંય એવુંજ કૈક આપીશ ૐને...હાહાહા

HINA DASA 8 year ago

સખી તારા મોઢે તો એય કિંમતી... બહુ ઓછા નીકળે છે

Ravina 8 year ago

સખી હું તો અમુલા આશિષ જ દઈશ ઓમ ને...

Dp, pratik 8 year ago

કેતન ને ચા માં લેલા દેખાય તો મુનાસિફ છે કે ઝહેર પણ હોય નમક શું કહેવાય hina???

Ketan 8 year ago

દિનેશભાઇ ને ચટણી વારીય ચાલે...તમે ચિંતા કરોમાં હીનાજી...

HINA DASA 8 year ago

ના એમનમ ચાલશે હીરા તો દિનેશ ટાંકી દેશે

Ketan 8 year ago

ચાંદીના...હાહાહા...અને એમાં હીરા ટાંકવા ના હોય તો કઈ દેજો પેલા થી...હાહાહા

HINA DASA 8 year ago

રુકો કયા આપકી ચાય મેં નમક હૈ?? દિનેશ આમ પૂછો પેલા

Dp, pratik 8 year ago

લાવ લાવ પી લવ????

HINA DASA 8 year ago

હા તો તમારે તો ગિફ્ટ મા ચાંદી ના આપવા ના છે કેતન

Ketan 8 year ago

દીનેહભાઈ ઢીચો ચા..હાહાહા

Ketan 8 year ago

આભાર રાહુલ ભાઈ...

Ketan 8 year ago

બોલો એક કપ વાંહે...કેટલું વિચારી લીધું...તમારા છોકરા ને હું નવા લઈ દયસ...

Kamariya Rahul 8 year ago

વાહહહહ

HINA DASA 8 year ago

આખો સેટ આપજો તમારે તો કઈ લગન થવાના નથી તે જરૂર પડે મારા છોકરાનું ગોઠવાશે ત્યારે કામ લાગશે

Ketan 8 year ago

હા પણ પેલા ચા પીવાય...વખાણ કરાય

Ravina 8 year ago

સ્ત્રી નો સ્વભાવ જ એવો હોય કેતન...

Ketan 8 year ago

દાદી ચા પીને કપ રકાબી ગુડો હીનાજી ને...એટલે લય જાય

Ketan 8 year ago

બોલો આની નજર કપ ઉપર ગઈ....કેવા માણસો થાય છે આજકાલ

HINA DASA 8 year ago

આ કપ રકાબી નો સેટ ક્યાંથી લીધો મોકલી આપજો તો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now