Gujarati Quote in Book-Review by Kalpesh Trivadi

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? *ઝવેરચંદ મેધાણી*?

*ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,*
*કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;*

*સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,*
*છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!*

*પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે,*
*પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.*

*પ્રભુ એટલું આપજો શોધવું પણ ના પડે,*
*અને સંતાડવું પણ ના પડે.*

*વિચાર ગમે તેટલો સુંદર હોય*
*તે આચાર વિના નકામો છે.*

*પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણસુધી આવ?*
*આંખ મીચું... ને બસ પાંપણ સુધી તો આવ..!*
????

Gujarati Book-Review by Kalpesh Trivadi : 111061660
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now