કેવી અનોખી છે, આપણી માણસાઈ? કોઈ આપણનેં હરાવી નેં અંગૂઠો બતાવી જાય તો, આપણેં એને મારવા દોડીએ, નફરત કરીએ. અને, એ જ અંગૂઠા માટે, મોબાઈલ માં દરેકે દરેક ગૃપ માં જઈનેં, અનેં એટલાં થી ઓછું હોય તેમ, બધી એપ માં જઈનેં આપણેં કરગરી, ભીખ માંગીએ, અનેં પગે પણ પડીએ, "મનેં તમારો અંગૂઠો આપો. "......મીસ મીરાં....