The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હા હા @જીન.. ?
ભૂત તું જાગજે....બાકી બધાય સુઈ જાવ...હાહાહા
દ્રાક્ષ.. ??
હાલોય હવે હુવા નું હું લેવાનું સે...
જો તો અમારા છોકરા ને આવું ખવડાવી ખવડાવી ને સુકલકડી કરી નાખશે એક તો પાછો છેય સુકલકડી
ohh....mane to m atu k pani ni taras...6e...xudha etle...?
ક્ષુધા= ભૂખ ...મહોદયા....
ok ok ...
હમમ...@ એ જ ગોરાઓ વાળા પિત્ઝા-બર્ગર....હા હા હા ...
ohk...tu k 6e to mani lav 6u bas....@tiya.....
ha kharekhar j ... santi thi jamo tamtamare ... su che jamvama ??
ખરેખર ??? તો હું પણ શાંતીથી જમું ને?
are kai nathi thayu hari ...
etle....sache tiyu ne kai thayu 6e ne....?? @motabhai.....ko ne xudha etle...??
na have kai nathi kehvu ... man sant che have kakrichalo kari ne vamal sa mate uttapan karva ...
ક્ષુધા...
મને કેમ એવું લાગે છે કે કંઈક ...ના ઘણું બધું કહેવા માગો છો...???
aa xudha etle....?? @motbhai...
મારે તો બપોર છે....હા હા હા
hahahah jami lo vela sar ....@ chalo badha ne shubh ratri ...jay shree krishna ...
ha...@motabhai.....har har mahadev......jagya tya thi savar...
અત્યારે તો મારી ક્ષુધા ખૂટી છે....
hahaha....network pro. etlo 6e k jyare post joyi ti rv di ni to pic upload j na thayo to...pa6i jyare open kryu to post j nti....
samjavanu kaya avyu khutya j che ne ...
તો રડવાનું ?....હવે મંડી પડો મહોદયા.....હર હર મહાદેવ ...
?? hu rahi gaii...aaje aa gosti ma aaje....?
એવું તમે સમજો છો....બાકી હું તો આપ સૌની સાથે જ છું...કારણકે આપ સૌ થકી હું પરિપૂર્ણ છું...
mara j ne ??
હા હો ટિયા ...શબ્દો ખૂટી જ પડ્યા ...
હા હા હા ...રવિનાજી આપણા પરિવારના જઝબાતો ક્યાં સમય જુએ જ છે ....
hahahah aje sabdo khutya ravina di ... post par verana ...
એ ના કો તોય હું અત્યારે સુઈ જાવ.. સવારે પૂછવા નીકળું...ઊંઘ જોડે કોઈ સમજોતો નહિ હો...હાહા... હાલો કાલે મળી... આજે મારી પોસ્ટ પર બપોર કે ઝઝબાત હતા... હજુ લગી ચાલ્યા...
ખરેખર..
એ હું ય છું જ હો ...આમ ના ચાલે હો ....સમયાંતર સુધી...
સખી હું સાથે છું તારી તું સુઈ જાને...
ના રવિનાજી ...આને બ્રમ્હાસ્ત્ર કહેવાય...જે એકને નહીં અપિતુ સૌને અસર કરે....બસ રાહ જુઓ ...એક નિંદર કરી લો મસ્ત ...હા હા હા હા
આ શું હતું! બૉમ્બ ના નામે સુરસુરીયું....
શુભરાત્રી .....
હા શુભ ચોઘડિયું જ છે કહી દો... પછી મારે આમેય નિંદ્રા ની ટ્રેન પકડવાની છે...
હા હા હા ...કહી દઉં...?
તમે કહી દો જે કેવા માંગતા હોય એ...હાહા... આપણે મગજ કસાય એ ના પોસાય...
ખરેખર નસીબદાર છો રવિનાજી પણ વર્તમાનમાં ....પણ આમાંથી કાયમી કયું ? જે અંત સુધી સાથે હશે....?
એટલે જ હું તો આંખ બંધ કરીને જ કોમેન્ટુ છ .....
હાહાહા જીગરી ઓસ્ટ્રીયા નો છે
સખી આ ખૂંખાર ડાકુ જેવો pic ક્યાં નો છે? કોક ને છોકરાવ ને સુવડાવા જોઈતો હોય તો આપી દેવો..હાહા...
હા બહુ અંગત એવા મિત્રો છે... જે કાયમી છે... પેલો મિત્ર એ મારો સાથી.. બીજી મારી મા.. ને બીજા ઘણાય...આ સખી ને જીગરી દૂર જાય તોય ખેંચી ને લઈ આવું...
ખરેખર કાયમી....?
કમલેશભાઈ મિત્રો ની બાબત માં હું અત્યંત નસીબદાર છું... જે મળ્યા કાયમી જ મળ્યા... મને કાયમ બિનશરતી પ્રેમ મળ્યો... પછી એ આ દુનિયા હોય કે અહીં થી બાર ની દુનિયા...
ને મિત્રો તો લાજવાબ મળ્યા છે જોઈ લે પ્રતિકભાઈ ના આંખ મા જ છે એક તો
માફ કરશો પણ આપને કોઇ મળ્યું એવું???
મલ્યા છે સખી મારી તો વાત જ નિરાલી છે મને તો કોઈ એવો સંબંધ નથી જેને સાથ ન આપ્યો હોય પણ બધા મારા જેવા નસીબદાર નથી હોતા
સખી તને એવા મિત્રો નથી મળ્યા જે આજીવન સાથ આપે!
કહેવાની વાતો...એતો...
agani ni nathi bhakt .... badhu jane che bhakt pan ...
મહાદેવ તો બધું જ જાણે છે ટિયા ...પણ હું તો એમનો અજ્ઞાની ભક્ત ને....એટલે પૂછવું સારું...
હમમ...અમર જ રાખવી...
હાહાહા...સારું કેવાય ને કમલેશભાઈ આશા હવે ક્યારેય મરસે જ નય...
mahadev prashn jano cho ?? chata pucho cho ??
હા હા હા ...કેતન ભાઇ આશા ને તો અમર કરી દીધી હો આપે...
કયા પ્રશ્ન નો ?એય ચોખવટ કરી દો...
ઓહહ એવું છે મને એમકે..અહીંયા સાથ આશા આવી બધી વાતું થાય છે...હાહાહા
અહિંયા આશા નહીં આખું આયખું રાખવાની વાત છે...કેતન ભાઇ ...હા હા હા ...
pan a saval no uttar nathi mari pase ....
ઘણી વખત કોઈ વ્યક્તિ પાસે વધારે પડતી આશા રાખીએ અને એ પુરી ન થાય તો...
100 ટકા ખબર પડી જાય.....સાથ આપવા વાળો જે રીતે સાથ આપી શકે એટલીજ આશા રાખો તો કોઈ સમસ્યા જ નથી
એવું નથી ટિયા ...હંમેશા ઉત્તર પહેંલા રચાય છે...પ્રશ્ન તો પછી જન્મે છે એની ઊપર....અને આ પ્રકૃતિનો વણલખ્યો નિયમ છે કે "દર્દ પહેંલાં જ મર્જ છે,જરા ધ્યાનથી જો એટલી અર્જ છે"....
pan tene kalavi muskel che ...
અને ઇશ્વરે મનુષ્ય ને છઠ્ઠી ઇંદ્રિય જેવું પણ કંઈક આપ્યું જ છે હો
amuk saval na javab nathi hota kamleshji ...
સાથ આપશે કે નહીં એ તો ખબર પડી જ જાય હો કેતન ભાઇ ...
તો પછી સ્વતંત્ર રહેવા માટે આ બધું શા માટે ?
બરોબર છે...પણ પાણી ક્યાંથી આવશે અને પાળ ક્યાં બાંધશું....કેમ ખબર પડે...રંગ બદલતો જમાનો છે પારખાં કર્યા પછી પણ માણસ નથી ઓળખાતો...
ના કેતન ભાઇ આને ચિંતા ના કહેવાય ....આને પાણી પહેંલા પાળ કહેવાય ...
hahahah mare parkha kari ne su karvu .... jayre je sthiti ave tyre teni same ladvani takat avi j jati hoi che ...
એટલે એમ ટિયા કે જેમ આપે કહ્યું કે નામ તો ઘણાં છે...તો એમને પારખી લ્યો એકવાર...એમ...
તિયાજી...તમને ચિંતા છે કે કોણ અને કેટલા તમારો સાથ આપશે...પણ હું એવું વિચારું છે કે હું કોને અને કેટલા ને સાથ આપી શકીશ.....તમને કોણ સાથ આપે એ ભગવાન ઉપર છોડી દો...
હા હિનાજી ...બવ ઓછા પણ ના મળે એવું નઇ હો..
atle ??
pan badha ma sath ape te mahtav nu che ... am pan paisa hoi tyre badha sath apta j hoi che ... je jaroor hoi e kapri sthiti ma j hoi che ...
તો પહેલાં પોતાના પાસા જ અજમાવી જુઓ ને....શું ખબર ત્રણ એક્કા રાખ્યા હોય ને વચ્ચે નો એક્કો જ બીજી ધોલીનો હોય
અનુભવ દર વખતે બદલતો રહેશે...દરેક ખરા સમયે અલગ અલગ વ્યક્તિ ને સંબધો સાથ આપે છે
ama ghana name ave che ... ha khara time par kon sath ape te nai khabar ... mare evo koi anubhav nathi ...
તોરલ જેસલ બેસ્ટ ઉદાઃ
ha sansar no anubhav nathi but mare atyre j karvu am pan nathi kahyu me hu thodok time apish .... and am j koi paglu na levay tena mate purvtaiyari hovi joie ...
મને બોવ જાજી નથી ખબર પડતી પણ...જીવન ના સફર માં જેટલો સાથ સહકાર મળે એટલે લય લેવો ને જેટલા ને સાથ આપી શકીએ એટલો આપી દેવો...
ઉતાવળ નથી...વિચારીને
પરિવાર ....મિત્ર...સખી...કે કોઇપણ ....એક નામ આપો કે જે તમને અંત સુધી સાથ આપશે...તમારા તડકામાં તમારા છાંયડામાં...દરેક જગ્યાએ ....
હજુ બહુ નાની છે તું ટીયા આ નિર્ણય માટે
atle me virudh javani na padi hinu di ... parivar vagar hu a paglu nahi lav ...
એવા મિત્રો મળે કેટલા કમલ બહુ ઓછા
સાથ વગર તમે બધાની વિરુદ્ધ થઈ ને તો કેમ લડી શકો બધાને સાથે લઈને જીવતા પણ મેં ઘણાને જોયા છે
atle parivar no sath ??....@ ha koi samadari nathi te ek vat hati... pati na murtyu pachi su satri ekli nai rehti ??
હિનાજી મિત્ર સાથ આપી શકે હો...કેમ તોરલે જેસલને છેક મોક્ષ સુધી સાથ ના આપ્યો...એ તો જેસલ અધીરો બની વહેલી સમાધી લઇ લે છે ...
pan hina di me sath vagar jivta joya che a alg babat che ketlak ne rehvu padyu hase ... sath vagar jivavu padyu hoi ...
એ એની નિયતિ કહેવાય ટિયા ....ભવિષ્યની ચિંતામાં વર્તમાન વેડફવું એ કઇ સમજદારી થઇ....અને હું સાથની વાત કરું છું ....તો એ સાથ પતિનો જ હોય એવું નથી કહેતો...
જીવનસાથી જેવો સાથ બીજું કોઈ ન આપી શકે
ha sakyata che but koi amartav lai ne nathi avyu mot to saty che ....
ટીયા સાથ વગર આ શક્ય નથી એવો મારો અનુભવ છે
ટીયા એ શકયતા છે ભવિષ્ય તો નહીં ને
ha sath vagar jivta joya che me .... have ek vat no javab apjo avu thavu na joie but kadach tenu murtyu thayu to ?? lagan na amuk varsh ma j
હા જીવી શકો...પણ કોઇના સાથ વગર..??
ha ane na ... mari life pramane jivi to saku ne ... na atle javabdari che ek ...
શકે નહીં છે કહો...ડુંગરા દૂરથી જ રળીયામણા હોય....તમને શું લાગે છે કે દત્તક લઇને તમે સ્વતંત્ર રહી શકશો એમ?
na evu nathi kamleshji mara karta duniya temne vadhare joi che ... kadach hu jene khushi manti hov te murgjal pan hoi sake ...
રવિનાજી ....આ હિંદીપેનની નોક ખરાબ થઇ ગઇ હશે કદાચ ....અને એની જાણ એ સવાલી ને ના હોય એવું પણ બને હો...
હમમ...તો મારું કહેવું એમ છે કે જો આપ પરિવારની ખુશી ખાતર બધું કરી શકો તો પરિજનો ને આપની ખુશી તરફ પણ ધ્યાન આપવું જ રહ્યું ને ...આખરે તમે પણ જ છો ને ? તો આપને ખુદની સ્વતંત્રતા ખાતર આવા વિચાર કરવાની શું જરુર ...સીધું જ કહી દો ...
હું ઓફિસેથી નિકલું છું પછી વાંચીશ કોમેન્ટ
એ હાં સમજી ગ્યો હવે @મોટાભાઈ ને બોલવાં દે @ટીયા
ha to atle j hoi sake kahyu ha atut nato kadi nai tutato but amuk bhul mota hova chata kare che bcz of temna santano ...
ya i know bv divas thaya A vat ne
me abhi tane ek vakhat kahelu khabar che mara mate mara pappa khotu bolava ready thaya am ... parinam ni khabar hova chata ....
@મોટ્ભાઈ અફકોર્સ યાર જીવનમાં ઉતારવું જ રહ્યું
sake atle kahyu kem ke mabap santan mate badha adarsh muki deta hoi che tene teni salamti ni chinta vadhare hoi che ....
what do u mean k hoy shake..?? @Tiya
અભિ...જોવાનું નહીં ...વાચવાનું....અને યોગ્ય લાગે તો જીવનમાં છાપવાનું...નહિતર હસી મઝાકમાં ચગાવી દેવાનું....હા હા હા
@દીદા તો પાછા આદીમાનવ વખત નાં મોટા છે.. એવું @કેતન એ કહ્યું હોં મે નહીં
ha hoi sake ....
પ્રશ્ન નો ઉત્તર પ્રશ્ન ના હોય ટિયા ...
હા હા @મોટાભાઈ ??
હવે ખાલી @મોટાભાઈઈઈ બોલશે અને આપલે જોઈશું..
હિનાજી...આપણે મહાન આત્મા રહ્યાં ને ...તો બાળકોની કાલીઘેલી જતી કરવી....
મારે સુ શીખવાનું છે..હીનાજી
બસ ને @દિદા આવું કરવાનું..??
kamleshji have kaho sa mate puchyu avu ?? .... @ are nai bolu re abhi
અદ્દભુત ટિયા....@ તો આપના પરિવારની પણ આ જ વિચારધારા હશે....ખરું ને ?
હા બસ એમ... આભાર...
અરે માન્યુ @દીદા જોવ.. @ટિયા હવે નહીં હો
ચલ તારે ન માનવું હોય તો જવા દે
હમ્મ ઓકે @ટિયા
પણ હું નથી બોલ્યો @દીદા તમેં જ જોય લો આ @ટકલી વાંદરી 2 ???
are sorry baba ni bolu ok @abhi bas
અભલા હવે બસ કર તો હવે નહિ મજા આવતી
@Motabhaii Ave tame kaho..
na have nai bolti @ bhuttt mama
Ave tu boli ho pela hu nai @Chudail mamii
????? @Chudailll
hahahah bhutt jase nai am ne ??
હનુમાનચાલીશા હજી ચાલે છે...???
તને પુરે પુરો કોન્ફિડન્સ છે કેમ ભુત નય આવે એમ.. ???
na hina di rokay jav .... have bhutt nai ave
એટલે જ ટો ટમેં @મોટાભાઈ છો
હાઁ અભિ...મારી પાસે તો વ્યથા પણ વ્યથિત થઇ જાય હો....
હાલો તો હું જાવ...
parivar atle mara mate sarvsav .... lagni no melo ... jya badhu ave khushi gam ...sukh dukh ... pan badhi paristhit ma sathe rehto atut nato
આ ભુતાવલ કોન વલી...?? ???
બસ હો હવે બોલાવો ભૂતાવળને ને...ભોળાનો ભક્ત આવ્યો છે કહેજો....હું ય ભેગો ભળી જાઉં...શું ખબર ભૂતાવળ જોઇ ભોળો આવી જાય અહિંયા તો...ભવ પાર થઇ જાય
**શિખાવો
હાં શિખો
શીખો કેતન તમે પણ કંઈક..
વ્યથા ની પણ વ્યથા??
કમલેશભાઈ...એટલે તો તમે મોટા ભાઈ છોવો...
જય ભોળાનાથ સૌ ને ....@ આપ સૌ ની મોજ જોઉં ને મોજ માં આવી જાઉં કેતનભાઇ....અને આપ સૌ ની વ્યથા જોઇ વ્યથામાં....
જય ભોળાનાથ કમલેશભાઈ...કેમ છો..?
ટૂંકી વ્યાખ્યા ...
એક વાત કહો ટિયા ....પરિવાર કોને કહેવાય???
ખામોશ......શશશશશશશ...
હે ભોળાનાથ...હવે વારો આવ્યો ...બોલો...તમે કોઇ વારો આવવા દો તો કંઈક બોલું ને???અને કોઇ પણ જગ્યાએ વગર વિચાર્યું તો ના જ બોલાય ને???
?????
ચુડેલ છે બધું દેખાય એને...હાહાહા
@Motabhai tane j dekhay che.?? @Tiya
હા માંડો ફેંકવા..હાહાહા
chalo badha ne byy jay shree krishna .... khali pet drama chalse nai ....
તિયા...પેલી વાત એ કે મેં તમારા નામ માંથી જી કાઢી નાખ્યું એટલે મારા નામ માં જી નય લગાડો...
kamleshji tamari comment no wait karu chu .... tame kaik kaho ...
????? @Tiyaaa
hahahah bhutt hanuman chalisha ni ashar joi le .... majak karu chu bhuttt baki javu hoi ja @ bhutt mama ....@ tame swarg ma apvad avta manas ketanji
આ એક એવો ડ્રામાં છે જેનો કોઈ અંત નથી.. @જીન
અભી તું ઉપાદી ના કર...તારે મગજ છે નય ને સુ...હાહાહા
વહેમ રાખો એનો વાંધો નથી પણ આ હદે નો રાખવો.. @જીન.. ???
આ હીનાજી..હોરર ડ્રામા ચાલુ કરીને ભાગી ગયા..
હાં મગજ ખાવા મલી જાય ને અહીંયા એટલે કેમ @ચુડૈલ મામી..?? ???
હા એતો મારા જેવા માણસો હોય ત્યાં સ્વર્ગ જ હોઈ...હાહાહા
હું જવ એમ ચલ તું કેછે ટો જતો રવ છું અને @દાદી.. નિ ચમચી મને ધમકીયું નહીં દેવાની હો નહીં તો @ઢિશુમ્મમમમ ????
amare to ahi j swarg che ....nark ma javani vat j nathi ...
નાના જોવ તો જરા ફરીથી.. ભુલ છે કંઈક તમારી
e saru atle tu jaish to nai j am ne @bhuttt mama .... ravina di dhup lai neave pachi khabar padse ....
બુકીંગ છે નર્ક નય સ્વર્ગ નું...હાહાહા
હાહાહાહાહા એટલે તમારું ઓલરેડી બુકીંગ છે એમને નર્ક નું.. ???
ketanji kehva vala ne mari pase lavjo ho ... khotu kahe che te vali ...
વહેમ નથી..અને ભાંગ નથી પીધી....તમે લોકો નર્ક માં જાહો ત્યારે ખબર પડશે...પાપીઓ..હાહાહા
એમ પણ મને સંભલાતી જ નથી @ચુડૈલમામી.. :)-
already bolu j chu ho hanuman chalisha ....@bhut mama ....@ avo veham saro nai ketanji ....
hahahaha @Ketan Bhang pidhi lage che bhulma ane A pn strong valii ???
કોઈએ કહ્યું હોય તોજ હોઈ ...
ભગવાન ની મૂર્તિ ની સુ જરૂર છે...હુતો છું ભગવાન ના ઘરનો માણસ...
હાં મંગાવો મંગાવો @ચુડૈલ હાવી થતી જાય છે.. @દીદુ.. ??
kamleshji kaik bolo have tame ...
shudhdh manas ?? avu tamne kone kahyu ketanji
હાહાહા કેતન શુદ્ધ કેવું લાગે નહિ, જાણે તેલ ન હોય
hahahah hina di .... bhagvan ni murti ...dhup ne kumkum badhu magavi lejo ...
હાં તો તું શરુ કરે ત્યારે કેજે હું કાન બંધ કરી દેવા @ચુડૈલમામી.. :)-
na ave to no hash ... pan hanuman chalisha to bolish ho ....@bhutt mama
હા હા @કેટન સિક્સર
હું કેતન છુ...શુદ્ધ માણસ..હાહાહા
નાં હો યે અકેલા ભુત 5 ચુડૈલો પર ભારી હે
હા હીનાજી...અને તમે ભૂતો ની મહારાણી..ભૂતરાની..હાહાહા
to pichash padu ??
હા હા @ચુડૈલ તું અને હનુમાન ચાલીસા..?? બવ જ સારો જોક હતો પણ હસું નથ આવ્યુ...???
ભૂત તને તો આ ચુડેલ જ પોહચે...હાહાહા
સખી આવ ત્યારે લોબાન નો ધૂપ લેતી આવજે તારી પોસ્ટ પર હવે ભૂત પલીત ની કમેન્ટ જ ઉડસે
તિયા...અસુર નય હો
jane la buttt hanuman chalisha bolish to bhagvu padse
હા હા @આદીમાનવ જીન અસુર ?????
હીનાજી...અસુરો ને ખબર ન પડે તો કઈ નય...મને સમજાય એવું ગુજરાતી બોલોને...
hahahah hina di ketanji tamaru name have ashur ho ....
આવો સા પધારો સા.. ?????????? @ચુડૈલમામી ??
જવા દે ને હવે અસુરો ને શુ ખબર પડે ગુજરાતી ભાષા મા એ તો પ્રાકૃત બોલે તો પણ ઘણું
ketanji bhutt ne pag hoi ??
હા કરું..?? @ચુડૈલમામી..??
હા હા @સત્યવચન @જીન.. ???
kem bhuttt mama savagat karvu che ??
ચુડેલ ને આવતા વાર લાગશે...ઊંધા પગે આવે...હાહાહા
લો આમને એ પણ ખબર નથી @દીદુ તમેં જ કહો પ્રતિત એટલે શું..?
ઋષિકાલ થી...હાહાહા
હમમમ ..... હીના ... I Wish K"p Smile ..... GooD Night All .....
એ આઘા રહેજો બધાં @ચુડૈલમામી પધારી રહી છે..
હા ઋષિકાળ થી જ્ઞાન વહેંચતી આવી છું હું...
પ્રતીત કોણ છે..ભૂત
એવું પ્રતિત નથી થતું @જીન
તમે અનુમાન કરી લો નાની કેટલાના હોય એ
હું નય આ હીનાજી છે આદિમાનવ
હાહાહાહાહા @સંદિપભાઈઈ જબ્રો દાવ કર્યો હોં બાકી
હા તો માણસ જ છું...હાહાહા
એ રહસ્ય જ રહેવાં દો @આદીમાનવ જીન.. :)-
પણ મારે તો હજી હાવ જીણકુડી છે આ તો નૈ નૈ તો'ય 21/22 ની તો હશે જ હે ને હિના ....
જવા દે ભયલું બિચારા માણસ રહ્યા ને ન સમજે તો ચાલે
હાહા એટલે ટમેં આદીમાનવ ની ટોડકી ના છો એમ ને..? @જીન
કઈ વાત માં....હે
@દીદું... આમને વાત માં ખબર જ ના પડી.. ???
હા મહાન માણસો તો આયુષ્યવાન જ હોય કેતન
તેડાગર...હાહાહા...આદિમાનવ વખત નો શબ્દ હાહાહા
હા તો હીનાજી...આયુસ્ય તો તમારૂં બોવ વધારે....અમારા કરતા પણ વધારે..
hahahaha @Diduuu satyavachan ???
હાં પણ અર્થ નું અનર્થ થાય તેનું શું @જીન..??
ઓય આને કોઈ તેડાગર તેડવાય ન આવે ભયલું
બાબરા ભૂત....મને જેવું આવડે એવું લખુને...હાહાહા
બાળમંદીર મા જાવ કલચે @જીન
પણ મેં આયુષ્ય નું કહ્યું
ના હીનાજી..મેં આંખ નું કીધું હો
અરે ખબર છે @જીન આયખું નહી આંખ્યું લખાય ???
હા પણ અહીં આયખું એટલે આયુષ્ય હો
એટલે આંયખું ક્યારેય નહી ફાટે એમ જ ને @દીદુ...?? ???
અરે આંખ...ભૂત...હાહાહા
શું પણ આયખું @જીન જબરી ભાશા
આયખું એમ ન ફાટે કેતન તમારા છોકરા રમાડીને જઈશ..
hahahaha @Diduuu sixerr tamne koi no poge ??
હા ભૂત..આયખું..હાહાહા
Hahahahaha @Diduuuuuu nana prakar na jiv jantu ???
ના સંદીપ તમારી નાની
આયખું.. હાહા આયખું.. ????
ના ભયલું આપણે આ વાના ને નાના પ્રકારના જીવજંતુ ને બક્ષી દઈએ છીએ શુ મૂળ તો મહાન રહી ને
હા તો જીણા જીણા ડોરા કઢાય...આયખું ફાટી જાય એટલાં નો કઢાય...હાહાહા
@સંદિપભાઈઈ સિક્સર
આ કોણ તમારી મોટી કે .... ??
જો @દીદુ.. કોપાયમાન થશે ને તો તેજોલેશ્યા સિધી તમારી પર @જીન..???
હા , હમણાં તમે
હા હમણાં કેતન અમીવર્ષા થાય છે આંખોમાંથી
અને હીનાજી આ ચશ્માં વાળું dp કેમ...આંખું માં કાઈ થયું છે...
હવે હું પણ કનફુ હુઈ ગવાં..
હાહાહા સંદીપ વહેમ તમારું નવું સરનામું છે
હાહાહા...અલગ કેટેગરી ના મહાન..એમને
Hahahaha @Diduuuu Tame ane A pn varshothi..?? ???
પેલ્લેથી
ભલા સમજું હોં ટમે @સંદિપભાઈ
હું એક જ વર્ષોથી છું કેતન
હાહાહા...હા તો ભલે રયા..
વહેમ મા રહેવા દ્યો ને કેતનભાઇ , આપણે તો સમજીએ જ છીએ ને ....
લો @સંદીપભાઈ કનફુઞ થાય..?? હું નો માનું
hahahaha @Ketan sixerrr ???
સાલુ કનફુઝ કર દીધો તમે હીના ....
હીનાજી...મહાન માં તમે કેદી ઘુસી ગ્યા..હાહાહા
@સંદિપભાઈઈ એટલે @દીદુ.. પણ ચુડૈલ છે.. આજ ખબર પડી.. ??
અમારે ક્યાં હાથમાં લેવો છે...જેને દત્તક લેવો છે એને ઉપાદિ..હાહાહા
મહાન માણસો કયા જાય તો સંદીપ
ના 20 % છે હો @ચુડૈલમામી ન જ્યાદા ના કમ ???
હીના સોરી અહીં માત્ર માણસ ને જ દતક લેવાની વાત છે ... એટલે આપ આ કતાર છોડી જ દો ....
સાચી વાત સંદીપભાઈ
ભુત કોઈને હાથમાં આવે એમ જ નથી સપના જોવ બધાં ફુંકી નાખવાના.. ડીંગો ડીંગો ??
hahahahah @bhuttt mama che j nai magaj am kene sidhu
હા ભૂત...બરોબર છે ને
હાહા @દીદુ.. સિક્સર...
સખી / જીગરી ની આમ જ દશા અને દીશા બગાડી શકીએ , બાકી શબ્દો થી તો આપણે આમને ન પહોંચીએ કેતનભાઇ હા હા
હાહા @જીન કુછ ભી.?? ???
મને પણ લઈ લેજો દત્તક જે લેતા હોય એ મારે પણ આવવું છે
હાહાહાહાહા બધાં તૈયાર જ છે મને ફુંકી નાખવાં માટે.. ???????
હું તો કવ છું સુરત માંથી ઉપાડી ને ઘા કરો જ્યાં પડે એનો...હાહાહા
હાઈશ સખી આવી ગઈ... હાલ તું જો જરાક બધા ગાંડાતૂુર થયા છે લેજે મોટી સોટી...
મને એ તારીખ યાદ નથી @ટકલી... અને @સંદીપભાઈઈ પાવલી જ ઓછી છે 0.75 પૈસા તો છે જ ને.. ???
દતક દેવાનો છે તમાર ભૈલુ ને લેવો છે હિના ... ?
સનદીપભાઈ...આ ભોળો ભૂત દાદી ને મોંઘો પડે..હાહાહા
કોણ મારા ભયલું નું લોહી પીવે છે
તું @ટ... ક... લી... અને એ પણ દાદી... ચુ... ડૈ... લ... અને પણ મામી.... ના નાના નાના.. ના નાના નાના.. ????
bhuttt i m pure veg..... me kayre kadhu e ke pela ...
ketanji sachi vat pan a babla ne kon samajave tena karta amuk mani levay ...
એકદમ પરફેક્ટ રવિના @આટલો સોજ્જો દીકરો કોને ન ગમે , ભલે આમ પાવલી કમ છે પણ આમ ભોળો હો ... હા હા
મેં પહેલા જ કહ્યું હતું કે મારુ મગજ ના ખા પણ તું માની જ નય જંયું આવું થાય @ટ... ક... લી... ????
bhare khorak j na pache ho bhuttt mama
ખોટી વાત છે...ભૂત ને ક્યાં મગજ છે...ભુસુ ખાધું હશે..હાહાહા
નાં મારૂ રેડી જ હતું પણ તું પચાવી ના શકી @ચુડૈલ
ha bhuttt taru magaj kharab niklyu
ઘુસ્તો...આવી ગયા લાઇન ઉપર...
ketanji badhe imotion kam nai avta ?????
hahahahaha @Dadiiiii ??????
આ મારા જેવાં લોકો નું મગજ ખાય તો આવું જ થાય @ટ... ક... લિ... ?????
બે રાશિ છે એટલેજ ગોથાં ખાવ છો...
બાબલા ને તો હું લઈ લવ... મારે ડાયરેકટ કુંવરદાન જ કરી દેવાનું... ડાયરેકટ સાસુમા બની જવ... કેવો વિચાર છે સંદીપજી? હાહા..
????? @સંદીપભાઈ
હાહાહા...ભૂત...આજે ખબર પડી તિયાજી ઇમોશનલ ચુડેલ છે..હાહાહા
mari to 2 rashi che sih ne vrushabh
આ અભિ ના મમ્મી પપ્પા પણ કહેતા હતાં આપવાનો છે @ડાયરેક મુછો વાળો દતક લેવો હોય તો આ મફત સલાહ .... લેવાય
તુલા એટલે જે આવે એને લાકડી લયને તોડીજ નાઞવાનાં કેમ @દાદી.. ??????
@જીન તમેં તો સ્ટેડીયમ ની બહાર ની સિક્સ મારી બોલ જ નય દેખાતો.. ?????
બસ હવે બહુ હળવો થઈ ગયો... ટિયા મારી રાશિ તુલા છે હો
પણ સાવ આવી રીતે @સંદીપભ્ઈ
સરસ નિર્ણય ટિયા...hats off to u...
તિયા દત્તક લેવા હોય તો અલગ અલગ વેરાયટી ના લેજે...2 આફ્રિકન 2 ચીના...હાહાહાહ
અરે માહોલ હળવો કરે છે @સંદીપભાઈઈ ???
hahahah sandeepbhai kai pan ??
ક્રિકેટ ટિમ...હાહાહા
@સંદિપભાઈઈઈ કુછ ભી..??????
જે કેતા હોય એ હું ટો સતયુગ માં જ છું..
ha ha ha...sandip tme evu karo Cho ???
રવિના જી હવે ટીયા જ એક પોતાની ક્રિકેટ ટીમ બનાવશે એમા દતન લેવા નહીં પછી બે ચાર દતક આપવા છે એવી જાહેરાત કરશે @આવી મોટી દતક વાળી હા હા
વાહ... ઉત્તમ... આવા લોકો છે દુનિયા માં તો આ યુગ ને કલિયુગ કોણ કે છે બોલો...!
હાહાહાહાહા @દાદી.. તમેં પણ સિક્સ મારી હો
na hu dayak lav ke na lav tene pagbhar jaroor banavish nana nana business sikhavi ne
હાહા... એ લાંબી થઈ જશે સુરત થી અમદાવાદ... અમે husband wife છીએ ને mb પર ટિયા... ઉદાહરણ લેતી રેજે... હાહા...
sixerrr
હાહાહાહાહા @સંદીપભાઈઈઈ 6
ha shefali di e to hu janu j chu ne hu already arrenge merrige j karvani chu a me pela pan kahelu che niravbhai ni post par
હાં @દાદી..
ટીયા , હવે આજથી રોજ પરીમલ ગાર્ડન , લો ગાર્ડન એક ચક્કર મારવાનુ રાખ પ્રેમ નો દરીયો ઘુઘવતો જોવા મળશે હા હા હા
સંદીપજી શુ વાત કરી યાર... બધા રંગ માણવા જેવા... બહુ જ સાચી વાત... હું કદીય ટિયા તારા વિચાર ની વિરૂદ્ધ નથી.. તારા આ વિચાર ને સો સલામ.. ને ખબર શુ તું લગ્ન પછી પણ તારા બાળકો સિવાય જરૂરિયાતમંદ બાળકો ને દત્તક લઈ જ શકે છે... કેટલું રૂડું લાગે કોક નું દુઃખ ભેગા મળી ને હળવુ કરવું... વિચારી જોજે...
સત્યવચન્ @શેફુદી એટલે જ તો કહેવાય છે વક્ત કે સાથ ચલો એમ
sandeepbhai am to hu pan negative nai bharti but ahiya hu kachi padi ..@ ha ravina di enjoy j che mari life ....khud ni ubhi kareli paresani kehvay a baki to jalsa j che
એક વાત સમજી ટિયા...સંબંધો માં ગણિત ના હોય કે એક વાર આ જવાબ આવ્યો તો એજ આવે...એમાં તો સમય અને સંજોગો પ્રમાણે સમીકરણ બદલાતાં રહે
હવે માહોલ કોઈ હલવોં કલશો કે હું એટલો જ બબલ્યા કલું..?? હે
આધંલો જ હતો.. @ટિયા
સાચી વાત જીગરી...અનેં ટિયા પ્રેમ લગ્ન પછી પણ થાય...love marriage mate rah જોઈને ના બેસી રહેવાય
વાહ @દાદી.. આજે તો આ બરાબર શાંતી થી ઉંઘસે
ane ha ek vat hamna pacha merrige na 1 month pela ek engage tuti atle pachi atvay hati atle j information collect kari ...pan ha kadach a maro andhalo nirnay pan kehvay ...
આભાર પારકા ને કેવાય...ટિયા... એક વાત કોરા કાગળ પર લખી રાખ એક એવી વ્યક્તિ તારા જીવન માં આવશે જે તને આ બધા જ સવાલ જવાબ માંથી મુક્ત કરી દેશે... રાહ જોને એની... ખોટું શું છે એમાં! પ્રેમ માં પડવાનો લ્હાવો લે... આખી જિંદગી પડી છે... જવાબદારી ની પણ એક ઉંમર હોય ત્યારે જ એ શોભે... અત્યારે બસ જ્યાં રસ્તો લઈ જાય ત્યાં ચાલ... જો એજ તારી મંઝિલ હશે તો એ સામે ચાલી ને આવશે... રાહ જો..
@સંદીપભાઈઈ ?????
તિયા...ડર જરૂરી છે..ક્યુકી ડર કે આગે જીત હે....પણ એનાથી વધારે જરૂરી છે હિંમત......
ટીયા એમા આટલુ ટેન્શન દીલ પર લેવાની શુ જરુર એ એકબીજા ના લેણદેણ ન હોય તો ન જોડાય શકે , અરે કોઈ કહે પહેલા પ્યાર ને એવુ બધુ તો હૂ તો જાડી નાખુ આ શુ પ્રેમ નુ કાઊન્ટીંગ માંડ્યુ છે દરેક સબંધો લાઈફટાઈમ ન પણ હોય So what ... ટેક ઈટ ઈઝી , ઝહેન મા ત્યા સુધી જ રાખો એ ઝહેર ન બની જાય ... તારુ લોજીક તર્કહીન છે , બચપના છે , પરીપક્વ બનો જીવનનાં અનેક રંગ છે બધા રંગ માણવા લાયક છે ટીયા ....
જો નય આપી ટો ટું ટો દય @તકલી ડાડી.. તુલૈલ મામી.. દીશુમ્મમમૃ ?????
એમ નો ટાલે પાલ્ટી પાલ્ટી પાલ્ટી
ha shefu di pelu ex. mara mata pita j che
e to samjayu but khud ne samajavi na saki ... and ha man no bhar halvo karyo tena mate badha ne thank you very much ....
લે આ સોઈ મારી તરફ.?? @દાદી
હાર શબ્દ માણસ પોતે લગાવે ત્યારે જ એ હાર્યો કેવાય... ને ડરવામાં કઈ ખોટું નથી... એ સફળ માણસ ની નિશાની છે...@કેતન@બાબલા
હાં એ વાત પણ સાચી @શેફુદી..
તને એની સામે બીજા ઉદાહરણ ના મળ્યા જેમાં arrange marriage ma pan bdha સુખી જ હોય...tiya
dar che ketanji har manu am kaya chu ....
ટો શું યાર @જીન આ આમ ને આમ જ એડવાન્સ ચાલ્યા રાખે 5જી..
હાહા... સાંભળ ટિયા... એક વાત કવ... તારા વિચાર બહુ યોગ્ય છે.. તું પણ બહુ ભલી વ્યક્તિ છે એ પણ ખબર પડે કે છે... હવે જે main વાત છે એ... કોઈ પણ વ્યક્તિ જોડે થયેલ કોઈ પણ વસ્તુ છે એને આપણી જોડે relate કરવું એ નરી મૂર્ખામી છે... એક સમયે આજ વિચાર મને પણ આવ્યો તો... હા મારી પાસે કોઈ હતું નહીં જેની જોડે હું આ ચર્ચા કરી શકું..
same question di
જે મુસીબત આવી નથી એની સામે અત્યાર થી હાર માની લીધી...સરસ તિયાજી...
@દાદી.. વૃષભ
vrushambh*
na di vursham ... maru name to vishruti j che ...
લે એમાં રાશી થી શું લેવા દેવાં @દાદી
ભોળી... એતો ત્યારે જ સમજાઈ ગયું જ્યારે તે કીધું કે બીજા ને દુઃખી જોઇને દુઃખી થવ છું... કઈ રાશિ છે તુલા?
2 year pela bhai ni engagement tuteli reason nothing tyre j mane ras udi gayo ... hu khud pan samju chu a yogy nathi teni sathe thayu te bija sathe thai te jaroori pan nathi pan hu disha j change na kari saki
હજી હવે કહીશ આ આખી વાત
sandeepbhai have perfact kahu akhi vat
ટીયા નથીં સમજતી એ જ મોકાણ છે @ બીજાના સબંધ ટુટે એ એનો પ્રોબ્લેમ છે , બધા જોડાયેલા સુખી જ નથીં હોતા વેઢારતા પણ હોય છુટાછેડા ની પણ પાર્ટી આપી શકાય કે તકલીફ થી છુટ્યા @પણ સિંગલ રહેવા માટે આ કોઈ અંગત કારણ તો નથીં જ ને ... !!!
ha pan ek kheche ne bijo koi parva j na kare to ?? @ ane ha azadi ni vat tame kareli me lucky am pan kahelu ...
સત્યવચન્ @દાદી.. ?????
ટિયા હવે તારી બધી જ વાત મને સમજાય ગઈ... ખબર છે શું! તુ બહુ વધારે પડતી લાગણીશીલ છે... બીજું કોઈ ના દુખે દુઃખી થનારી બવ જ સારી વ્યક્તિ છે... હવે સાંભળ લગ્ન જીવન ટકવું ના ટકવું એ બન્ને વ્યક્તિ પર નિર્ભર છે... સવાલ રહયો આઝાદી નો તો હું ને સખી એનું ઉદાહરણ છીએ...
ane sakshm hoie ke na hoie paristhiti saksam kayrek banavi j de che
ha sandeepbhai parivar tema vachhe avto j nathi ne vache lavu tem pan nathi
ચિલ gays... તમને એના માટે અત્યંત લાગણી છે એ સમજાય છે પણ એને કેહવા દો અને સંદીપજી તમારી વાત મુદ્દા ની પણ ટિયા સમજે જ છે...
karva joie but mane sabandh tute tya trust nathi ...evu nathi merrige badha takta na hoi mara mata pita na pan takya j che ne pan koi na sabndh tute hu vichalit thai jav chu tarat mane dha lagyo hoi evu lage che ne biju reason freadom ... atle hu ekli rehvanu nakki karu chu ...ne ama datak lai ne balak no sath leti hati te maro savarth ....
પરીવાર નુ બીલ ન ફાડ ટીયા , પહેલાં સેલ્ફ નુ મુલ્યાંકન કર , તુ શક્ષમ છે ... ? કાલે તુ આ નિર્ણય પડતો મુકે અને પુરી લાઈફ પરીવાર ને કોસ્યા કરે એ યોગ્ય નથીં .... સિંગલ મધર ના સામાજીક , ભૌતિક અને અંગત જીવન નો અભ્યાસ કરી સેલ્ફ નુ જ મુલ્યાંકન કર @પરીવાર ને ઢાલ બનાવીશ તો લાઈફટાઈમ ડંખ રહેશે ....
@મોટાભાઈ એ આ વાત પણ કહી હતી પહેલાં કે પરીવાર પોતાન્ં બાલક નું હીત ઈચ્છે છે.. એટલે સમય આપો એ પણ તમારો સાથ આપશે જ
ક્યાં બાત હે...આજ મૌસમ ઇતના પસીના પસીના કયું હૈ....
અરે @દાદી વાત નિર્ણય લે કે ના લે એની નથી પણ વર્તમાન માં આ રીતે કનફ્યુઞ થવું એ પણ આવનાર સમય માટે જેણે હજી ઘણી વાર છે અને પરીવાર પણ સમજશે જ વહેલા મોડા
ટિયા ખાલી એક જ સવાલ... જવાબ આપવો ના આપવો તારી ઈચ્છા... લગ્ન બાબતે શુ વિચાર છે તારા?
abhi samaye ek vat pan mane samjavi che kayrek dhiraj moghi pan pade che ....kayrek samay sathe nirnay levo pan jaroori bane che ...
બાબલા મને ટિયા પર ભરોસો છે એ કોઈ પણ નિર્ણય એવી રીતે ઉતાવળ થી નહિ લે.. ને જે પણ નિર્ણય લેશે એ યોગ્ય જ હશે
jo family samjse to done ana par j chalish ne kadi atkish nai te sure che ...
સમયની સાથે ચાલ કોલેજ કરવી હોય તો એ કર ડીઞાઈનર બનવું છે તારે તો એમાં ધ્યાન દે હાલ બાકી તો સમય જતાં બધું બરાબર થય જશે અત્યારથી વિચારવું વ્યર્થ છે અને સમય ની બર્બાદી ખ્સ તો અને મગજ ઠેકાને નો રે
abhi tane su lage me tena vishe janyu j nai hoi ?? ... hu darek kam karta pehla hajar vichar karu chu sidhdha nirnay to hu pan nathi leti ...
બસ તો પછી જે પણ નિર્ણય લે એને રાજીખુશીથી જ સ્વીકારવાનો...
અને અત્યારથી વિચારવાનું..??
ha inquiry sharu j che ...ne a vichar hu kadach padto pan muki dav tem chu kem ke family ne dukhi karine mare koi nirnay nathi karvo ...
સત્યવચન @શેફુદી
જો હું મારો એક નીજી અનુભવ થી એટલું કહીશ કે @સિંગલમધર બનવું એટલું સહેલું નથી જેટલું તું સમજે..
inquiry Kari રાખ tiya...પણ બીજું તો આર્થિક રીતે સક્ષમ થાય પછી જ વિચારાય...બાકી taro vichar સરાહનીય છે પણ એનો અર્થ એ નથી કે હું તારી વાત જોડે સહમત છું
સત્યવચન્ @શેફુદી..
am pan planning to atyar thi j karish to manjeel malse ne
to પહેલા તો એનું જ વિચારવું જોઈ એ Tiya
કારણ કે તારા થી જેઓ નજીક છે તેઓ તને સારી રીતે જાણે છે એટલે જ એમણે એવું કહ્યું હશે
mansik rite to chu pan arthik nu j puchti hati te saksham thava time joise ...
તો તારો આ રીતે પ્રશ્ન કરવો વ્યર્થ છે અને કનફ્યુઞન જેવી પણ કોઈ વાત જ નથી તને તારો જવાબ ઓલરેડી મલી જ ગ્યો છે
માનસિક અને આર્થિક રીતે???
khuli rite j kahelu abhi me single mother ni prosses pucheli kem ke hu te rasta par chalva magu chu .... ha saruvat kai rite karu te j nai janti ne tena mate j time apu chu ....
Tiya...તું આ જવાબદારી ઉઠાવવા સક્ષમ.છે?
હાં @શેફુદી..
ha and to j same વારી વ્યક્તિ પરિસ્થિતિ સમજી શકે અને યોગ્ય જવાબ આપી શકે
અને પ્રશ્નો ને પ્રસ્તુત કરવાની રીતો ઘણિં છે @ટિયા આગલ તો તું સમજું છે જ
near ni to na j che .... hu a paglu bharu j nai evu kehvu che ...jo hu khud ubhi thavani himmat rakhu to j sakay bane pan hu koi ne dukhi karine kai pan karva nathi magti ... koi ne dukhi karavathi mane su male kai j nai ...
કોઈ પણ પ્રશ્ન પુછવો હોય તો ખુલ્લી રીતે જ પુછવાનો તો જ આ પરીવાર તને યોગ્ય માર્ગદર્શન આપશેં @ટિયા અમને પણ જ્યારે પ્રશ્નો એ મુંઞવ્યા તો અમેં ખુલ્લી રીતે જ સૌ એ એક બીજાને પ્રશ્નો પુછ્યા એમાં @દાદી.. @દીદુ પણ આવી ગ્ય્
agree with sandip and abhi
એ વાત મેં અગાઉ પણ @ટિયા ને કહીં હતી @સંદીપભાઈઈઈ
ha Tiya...Jo aapda ek nirnay ni asar biji ઝીંદગી ઉપર ખરાબ જ પડવાની હોય તો અટકી જવું...હજી તું નાની છે એટલે સમય તો છે જ તારી જોડે
ટીયા તારો પ્રોબલેમ એ છે કે તુ ખુલ્લા મને કહી નથીં શકતી એટલે આમ ગોળગોળ તારા સવાલ અને અમારી ગોળગોળ ફીલસુફી થી કોઈ નક્કર પરીણામ ન મળે @તારા તારા નિયર & ડીયર સાથે મુક્તમને ચર્ચા કરવી જોઈએ , અહીના મિત્રો ગમે તો આ ત્રણ દેવી જીવનનો અર્ક પી પરીપક્વ બની છે તેની સાથે પણ પર્સનલ ચર્ચા કરી શકે છે ... હુ છુટ્ટો હવે .... શુભેચ્છાઓ દીલ સે , જીઓ દીલ સે ....
atle j shefali di mara kadam uthata pehla pacha thai gaya ... hu family ne dukhi na kari saku ...ane mari sathe biji zindgi pan teno nirnay badle che.... teni zindgi ne kharab to na j kari saku
ha samay to apu chu atle j perfact ninray nai thato ....ne kayrek samay pan ret ni jem sarki jai che te pan na bhulavu joie ne ...
હું @શેફુદી થી સહમત પરીવાર પહેલાં..
ha jigri sachu...સમય લઈ ને જ નિર્ણય કરાય...ભાવનાઓ માં વહી ને તો nai જ...
@દાદી.. સત્યવચન
લગભગ બને ત્યાં સુધી પોતાના પરિવાર ને દુઃખી ના કરાય tiya...સમજાવવાનો પ્રયત્ન karay...આખરે એમના વિના આપડું અસ્તિત્વ અધૂરું છે
હા જીગરી સાથે સહમત... ને જ્યાં સુધી sure ના થાવ ત્યાં સુધી નક્કી ન કરાય... સમય લેવાય... એક જ વસ્તુ જે મફત માં મળે છે એ છે સમય... ભલે કે બધા બવ ઓછો છે હું કવ છું અઢળક છે...
pan mara potana j same ubha hoi to ?? hu temne to dukhi na j kari saku ne
જીવન ના મહત્વના નિર્ણય માં ક્યારેય double mind na thavu Joi e
to manas badlay te pan vicharo ni den nai ?? lagni pan badlay che jai
????? @સંદિપભાઈઈઈ
બસ એટલુ સમજાય તો દીવાલે એક મોહમદ માકડ નુ વિધાન ચીટકાવી દે @દીવસ મા 3 વાર રટ્ટા માર ..... " માણસે પોતાના આચાર વિચાર એમ બદલાવતા રહેવા જોઈએ જેમ સાપ પોતાની કાચળી બદલાવતા રહે છે @ટીયા
ha ravina di te hu pan manu chu ... badlata rehvu pade che ...
Ha @Dadii A vat pan Sachi samay sathe badlavu j pade sav koi ne
atle hu tya j atku chu bcz hu lagni ne sabd ma mukti j nathi ....
અમુક વાતો બહુ નાજુક હોય ટિયા... જીવન ના દરેક નિયમ દરેક જગ્યા એ યોગ્ય ના પણ હોય... કોઈ એક કહેવત કે વાત ને પકડી ને પણ તમે આજીવન નથી ચાલી શકતા... સમય સંજોગો અનુસાર બદલાવું જ પડે...
સત્યવચન @સંદીપભ્
ok ...@pan nirnay karaya pachi sure na thavay ??
હા બેના @હસબંડ / વાઈફ ને પણ આઈ લવ યુ કહેવુ પડે છે રોજેરોજ વારંવાર તેનાથી લાગણીઓ બોલતી રહે છે , જીવંત રહે છે ....
આઈ થીંક લાગણીનાં મહોતાજ છે શબ્દો હું એવું માનું કે જ્યારે વ્યકતી એકલતા અનુભવે છે.. ત્યારે જ શબ્દો નું સર્જન થાય છે. પછી એ સ્વરુપ અલગ અલગ હોય શકે..
koi vaar lagni shabdo ni મહોતાજ હોય tiya...અને જે નિર્ણય માં sure na hoi e Evo nirnay karvo j nai
ok to evu rakh... baki hu saral sabdo j bolu chu ...
તને એવું લાગે પણ બિજાઓ માટે ગહન હોય @ટિયા
mari vato kadi gahan hoi j nai @abhi
ek nankdo saval sandeep bhai sabdo lagni na mohtaj che ?? ....@ ha shefu di e vicharu chu atle j confuse thav chu ...
અરે @ટિયા આ તમારી ગહન વાતો ના લીધે જ આવું થયુ હતુ હવે એકદમ રેડી
સત્યવચન @શેફુદી..
Tiya...કોઈ પણ પ્રશ્ન હોય તો ઈમોશનલ થઈ ને કોઈ decession ના લેવાય...બધા પાસા ઉપર વિચાર કરીને જ નિર્ણય લેવાય...
આ બધા વહે એમાં હું તણાઇ જવ એ મને ના પોસાય... રોકડું જ પકડાવાનું....
હા પાયા ના પથ્થરો છો તમે .... પણ આમ મારુ તો હમજ્યા પણ આ અભી ને ગળેટુંપો આવી જશે તેને ન રોકો વહી જવા દો ...હા હા
oyyy samjay evu lakh bhuttt
હાહા @દાદી.. સત્યવચન
hahahah di but kayrek confusion ma pan rehvu pade ...
અલે મુદે તોઈ તહેગા ત્યા હૈ યે.. ચબ ઉપલ ચે જવટાં હે કુચભી ચમજ મેં નટી આવટાં હૈ ઓલ મુજે રલું આવટાં હૈ.. ?????
ટિયા તું પૂછી શકે છે કઈ પણ... કોઈ ને પણ... આપણે ના તો પોસ્ટ ના ટુટા છે ના કમેન્ટ ના... confuse શબ્દ જીવન માંથી કાઢી નાખવો... ત્યાં સુધી clear કરવું જ્યાં સુધી સામે વાળો confuse ના થઇ જાય..હાહા....
બોફોર્સ અને રાફેલ શું આવે વલી..?? ???
ha ras to che pan pristhiti avli thai che .... atle hu sant thai gai ...
હાહા... સંદીપજી... એમ તો ગામ ગામ ના પાણી પીધા છે હો... સંજોગો એ ગામ મુકાવ્યા છે બાકી જાતે એકેય મૂક્યું નથી... mb પર સમજો હવે અમે આજીવન છીએ...
અવે વધાલે કનફુસ થવાં લેડી થય જવ.. ???
बेना तने जो रस होय तो बीजी पोष्ट तारी दीवाले मुकजे हु बोफोर्स अने राफेल लइ ने त्या आवीश .... :-)
તલો તલો તલો આ @તકલી આવી ગય તે..
એ તો કિધે રાખે હું નાનો છું ને એટલે મને હેરાન કરે રાખે @ખુંખાર દાદી।
sandeep bhai hu informartion leti hati ...ane tena lidhe j confusion ma chu ...
हाहाहाहाहा .... रविना जो तमे वाह वाह लख्यु होत तो हु नेख्ट कोमेन्ट मा MB माथी तमारु राजीनामु मागत हो .... हाहा
હા જીગરી તું પણ મોજ કરી લે...
અભી આ જીગરી એમ કહે છે કે દિલ અને પોસ્ટ બંને ખાલી કરો...હા હા હા
@shefudiii join thai jav moj padse
ha ha jigri...hu to aa banne ne join karvanu vicharti hti
Hahahaha @Dadiii ??
આમ જો જીગરી કેવો અત્યાચાર છે આ પોસ્ટ પર... અહીં મારા શબ્દો ખૂટી ગયા ને આ લોકો નિબંધ લખે છે....
@દાદી મોજ તો કરવાં દો અમને
मौजुद तो वह है जनाब और वह भी आपके दील में.. बस आप झरा गौर से देखिए..
આ તમે પોસ્ટ મુકો તો ત્યાં આવા લવારા કરજો... હરામ જો બે માંથી એકેય ની એક પણ લીટી મને સમજાણી હોય...
कौन खुदा कौन इश कोन जीसस ... ? हमने वजुद तो उनकी मौजुदगी से है .... । @अभी
મારી સોડા કેમ છે..??
વાહ જીગરી ખૂબ સરસ...પણ તારે આમ શબ્દો ખૂટે તો મારા જેવા તો નિશબ્દ જ થઈ જાય
हम कौन होते है.. किसिका वजुद तै करने वाले हम्म..? वजुद तो खुद खुदा तै करतां है हर किसिका..!
સ્ટ્રોંગ કેમ લાગ્યુ " અભી " તને , મે તો ભરપુર સોડા ભેળવી હતી
ભાંગ પિધી આ @સંદિપભાઈ એ એ પણ એકદમ સ્ટ્રોંગ કેમ @સંદિપભાઈ.. ??
જે હું ક્યાલે પન ઠવાનો જ નટી.. બલાબલ ને..?? ???
हु तो एटले पोष्ट नै मुकतो ," पहेचानते कौन हे हमे , हमारा तो वजुद बस आप एक से यहा @अभी " ....
હાહા.. મોટો થઈશ પછી સમજાશે...
@દાદી ના સમજાનું.. ???
આ @સંદિપભાઈ તો પોસ્ટ મુકતા જ નથી બાકી ઓપ્શન તરીકે એ હોય તો ચાલે
તારી તો કલમ પર નહિ વજૂદ પર સવાલ ઉભો થયો તને તો લાગી જ આવું જોઈએ...
@દાદી તમેં યાર અવી પોસ્ટ લખો તો લાગી આવે હોં.. જો તમારી કને શબ્દો ખુટી જશેં તો અમ સૌનું શું થશે
હાહાહાહાહા @સંદીપભાઈ.. @દાદી
ઓય લેડી તું પેલા ગુજરાતી શીખી આવ જા...
નૈ ચાલે તોતલે .... વો ચલે યે હો નહીં સકતા ઓર વો ના ચલે યે મે હોને નહીં દુંગા ...હા હા હા
આમીન રવિના જી ..... ગોલ ટીયાની જોળી મા છે અને એ કન્ફ્યુઝ છે ...અહીં વિરામ લઈએ .....
દોવ દોવ તાલે જ છે અજી..
પાત્તુ પતી દય..?? @સંદીપભાઈ
ના એવું પણ કઈ મને નથી લાગતું બસ એટલું જ કે અભિપ્રાય અલગ અલગ આવે તો કદાચ એ મુંઝાઈ શકે... બાકી આ એક પરિવાર છે ને ટિયા ને યોગ્ય લાગ્યુ હશે એટલે જ એને વાત કરી હશે...મને તો સારુ લાગ્યું કે ટિયા એ આપણ ને અંગત ગણ્યા.. કદાચ એ ચર્ચા માં હું નહિ હોવ એટલે મને idea નહોતો...
અભી થવા દે .... એ પતી ગઈ તોતલે ..... હા હા હા
બવજ ગહન ચર્ચા ચાલે છે સોરી હું પછી આવું
રવિના હૂ સમજુ છું આ જાહેર ચર્ચા નો વિષય નથીં જ , પણ ટીયાએ જ અહીં આ ચર્ચા કરેલી અને ઘણા બધા એ સમર્થન કરેલુ અને ઘણાએ તટસ્થ અભીપ્રાય આપેલો એટલે મે આમ વાત મુકી બાકી ખરેખર આ અંગત અને સંવેદનશીલ સવાલ છે એટલે કાચુ ન કપાય જાય એટલુ જ ...
હાહાહાહાહા @દાદી.. એટો તોતલું બોલટો હટો એટલે બાકી આપલે તો કાનુલા જ છીએ ???
જોયું મારો શક સાચો નીકળ્યો... બાબલો તો બેબલી નીકળ્યો... એને કીધું કે એ લેડી છે....હાહા...
બાકી હું લેડી જ છું AK 56 લઈને
સાચું કવ છો..?? @દાદી..
બાબલા માથે પાણી રેડી ને સુઈ જા... એવું કોઈ નથી એટલે...
મુજે નામ ડો જલ્ડી ચે વલના ગુચ્ચા ટંડા હો જાવેગા..
મને નથી લાગતું એવી કોઈ ચર્ચા ની જરૂર છે કેમ કે કદાચ ચર્ચા ના લીધે એ વધુ ગુંચવાય...એના કરતાં ટિયા ચાહે એ વ્યક્તિ સાથે પર્સનલી વાત કરી શકે છે... જો એની ઈચ્છા હોય તો બાકી... કઈ પણ પ્રશ્ન હોય તો એ ગમે ત્યાં ગમે તેને પૂછી શકે છે...
મેલી @ડાડી ટો કિચને પલેચાન ટિયા..? નામ ડો ઉચકા.. મુજે બોટ ગુચ્ચા આવટા હૈ.. ડેકો.. ?????
આ સબ્જેક્ટ પર એક સિરીયસ ડીબેટ થવી જોઈએ એ પણ ટીયા ની મરજી થી એ ત્યા મુક્તમને ચર્ચા કરી શકે તો જ નહીં તો કોઈ અર્થ નહીં ....
@ટીયા ના દીમાગ મા "સિંગલ મધર " ના કોન્સેપ્ટ પર જીવનમાં લાવવાનો વિચાર છે @રવિના .....
અહીંયા કોઈ સાચો ખોટો વિષય જ નથી હોતો... મને સમજાણુ નહિ પણ તમે જે હોય તે સ્પષ્ટ રીતે કહી શકો છો...
@ટીયા તુ જ્યારે આમ શબ્દોમા થાત ખાય છે તો જીવનનાં અહેમ ફેસલા કેમ આમ મનસુફી થી કરે છે ... સોરી બેના અહીં ખોટો સબ્જેક્ટ છે પણ કહેવાય ગયુ માની ઈગ્નોર કરજો @ટીયા , રવિના ....
હાહા.. બધા ને એવું થતું હોય ઘણા સ્વીકારે ઘણા ના સ્વીકારે
ha sachi vat....hu pan sabdo ma thap khai jav chu
હા એવા વ્યક્તિ મળવા ઓછા જે આપણા મૌન ને સમજી શકે... કેમ કે ઘણા લોકો શબ્દો ને પણ નથી શકતા...
pan samajay kayrek j
ha ho moan bov boltu hoi
હાહા... ટિયા... તારે ખૂટે પણ તારું મૌન બધું કહી દેતું હશે ને!
hahahah
mare to mota bhage khutata j hoi ....
હાહા... મહારાણી મારી સ્કૂલ નું નામ હતુ... બાકી એ સિવાય કંઈ નહીં...
હાહા...સાદા હોય કે અઘરા શબ્દો... ખૂટી પડે છે... તારી જોડે નથી થયું ક્યારેય!
sorry ho maharani *
tamari sada sabdo ni rani tarike thati hati ...
હા હો ટિયા... ઘણી વાર ખૂટે... ત્યારે આંખો બધોય હાલ કહી દે...
ઇન્ક ખાલી થઈ ગઈ તી બોલપેન માં....બીજું કાંઈ નતું...
આભાર રોહિત... હાહા... સંદીપજી...
tamare pan sabdo khute ??
ખુબ સરસ...
રાખો અને રાખવો જ પડે પણ અમારા જેવા ઘરનો ડાયરો સમજી મગ ચોખા ભેગા કરતા હોય તો મોટુ મન રાખવુ એ વિનંતી છે ....રવિના
આભાર કેતન
હા એવું જ સમજો સંદીપજી... ફુંફાળો તો રાખવો પડે...
ના પ્લાસ્ટિકયા નૈ પણ આમ બધે ગોઠવાઈ જાય એવા હુફાળા ....
કાશ સંત એવું હોત...
વાહ વાહહહ...
રવિના એટલે ફ્લેક્સિબલ કહ્યુ ને @એક હાથમાં રૂમાલ બીજામાં તલવાર એમ ....
એટલે મૂળ પ્લાસ્ટીકિયા એમને
હુ તો પરીવર્તન નો માણસ @લાઈક ફ્લેક્સીબલ , સમય સંજોગ મુજબ જ રહેવુ એ જ સિધ્ધાંત થી જીવુ છુ....હીના
સંદીપજી બહુ મધમીઠા શબ્દો પણ નહીં સારા હો.. ઘણા ને ચાસણી કરતા મરચા વેલા પચે...
બોલપેનમાં શાહી ખતમ થઈ ગઈ હશે....હા હા હા....જોઈ લેજો....
સખી નીચે લખતા રહેવું કાલ્પનિક બાકી તને તો મારી ખબર ને
હાહા... સખી... આ સત્યઘટના પર આધારિત નથી...
રામ જાણે , આ તમાર સખી આજ કલમ ની તલવાર લય જંગે ચડી છે પાછી વાળો તેને હીના ....
ધ્રુવ પ્રદેશ માંથી આવો છો સંદીપ
અમે તો શબ્દ જ એવા લખીએ કે વગર ગુલાબજળે માણસને શીતળતા આપે ....
કોણ છે એ નામુરાદ...
અમે તો શબ્દ જ એવા લખીએ કે વગર તેજાબે માણસ ને બળતરા ઉપડે...
આજે સવાલ એમણે કલમ પર જો ઊઠાવ્યો , શબ્દો અમે તેજાબ મા બોળી બોળીને માર્યા .....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser