વેદના અને સંવેદના બેઉ એકજ કાયાનો હિસ્સો છે,
એક શરીરને દુઃખાવે અને એક લાગણીને !

Gujarati Quotes by jagruti rathod : 111060147
jagruti rathod 8 year ago

ધન્યવાદ

Kamlesh 8 year ago

અદ્દભુત ...

ધબકાર... 8 year ago

વાહ...શું વાત છે...osm

Vasani Kalpesh 8 year ago

જાગૃતિજી આ લખાણ તમારું પોતાનું છે?

Tiya 8 year ago

sachi vat ...

Vasani Kalpesh 8 year ago

બીજું કે પ્રેમ હોય ત્યાં આ બંને ભાવ હોય

jagruti rathod 8 year ago

એક્દમ સત્ય

Vasani Kalpesh 8 year ago

એનું કારણ એ છે કે વેદનાનો જન્મ વિરહથી અને લાગણીનો જન્મ સંવેદનાથી થાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now