હું ક્યાં જાણું કે હું કોને ગમું છું,
જે થઇ ને રહે મારા એને નમું છું.
વિશ્વાસ ની દોરી છે ને,એ બહુ નબળી છે,જરાક ખેંચો તો પળ માં તૂટી જાય, પણ જો એને એમજ રાખો ને તો ભવે ભવ મજબૂત બનતી જાય છે.
સબંધ માં શબ્દો ની માપણી ના હોય,એમાં તો બસ હાસ્ય ને સમજણ ની બાંધણી હોય.
Dp,"પ્રતીક"