કોઈ મીઠું બોલી લૂંટે છે,
કોઈ તીખું બોલી લૂંટે છે,
આજ રમત છે જીવનની,
લોક માયા લગાડી લૂંટે છે.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111059322
Simran Jatin Patel 8 year ago

જેને પાસે હોય એને જ લૂંટાય બાકી તડયું શું કામ નું.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now