* " નથી અાવડતુ "*
કવિતા......
બધા મને પ્રેમ કરે છે પણ,
મને પચાવતા નથી આવડતું.

બધા મને સાથ આપે છે પણ,
મને રહેતા નથી આવડતું.

બધા મને ભાવના થી માન અાપે છે,
પણ મને માન ઝીલતા નથી આવડતું.

બધા મને સમઝે છે પણ,
મને સમજદાર થતા નથી આવડતું.

બધા મને ઓળખે છે, પણ
ભાવુ મને ઓળખતા નથી આવડતું......

Gujarati Blog by Bhavna Bhatt : 111058951
Bhavna Bhatt 8 year ago

Thanku thanku so much All ???

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

દલપત.આર જોષી 8 year ago

સરશ શબ્દ રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now