# પ્રશ્ર્ન-વિચાર:

ઘરકામ અને રસોઈકામમાં પોતાની દીકરી ને મદદ કરે, તેવી જમાઈ પાસેથી અપેક્ષા રાખનાર માં, તેના દીકરા ને ભવિષ્યમાં આવી જવાબદારી નીભાવવા, તૈયાર કરતી હશે ખરી???

--- મોક્ષેશ શાહ

Gujarati Whatsapp-Status by Moxesh Shah : 111058159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now