વીતી ગયેલા દિન અને વીતી ગયેલા પલ સંઘ આજે નથી
સજતો હતો જે કાલે સર પર તાજ તે આજે નથી...
એ મન પણ નથી કે એ લાગણી પણ નથી
એ દુઃખ પણ નથી કે એ દુઃખ નો ઉપચાર પણ નથી...
વીતી ગયેલા દિન અને વીતી ગયેલા પલ સંઘ આજે નથી...

Gujarati Shayri by Gorav Patel : 111056982

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now