હોઠ પર તાળા હશે તો ચાલશે...
.
...
.
પણ આંખો માં તોફાન હોવું જોઈએ...!!

Gujarati Quotes by Ketan : 111056946
Ketan 8 year ago

મને કોઈ ચડાવતું નથી હો

HINA DASA 8 year ago

હા તો આવે જ ને આ કેતનને તું ચડાવી ને જાય છે તે છાપરે

Ravina 8 year ago

હાહા... ભલે ભડકે બળે... ઠંડી માં તાપણું થઈ જશે... હાલો હવે કાલે મળું... સખી સુઈ જજે... તારી જ રોજ રાવ આવે છે...

Bhavesh 8 year ago

a ghetabhai savaj no makeup karva gaya k su

Tiya 8 year ago

hahah kahi daish tamara vakhan keva hata @ravina di

હરિ... 8 year ago

k...bhai..mari pase to 6e j su k muki aavu....???

Bhavesh 8 year ago

hari ahi bheju laine na avvu???

HINA DASA 8 year ago

માનવભક્ષી સાવજ હો પણ

Ravina 8 year ago

હાહા... ટિયા તું સમજુ ઘણી... ગુરુજી ને કેજે ખરી હો કે રવિના ભોળી એમના વખાણ કરતી તી..હાહા...

Bhavesh 8 year ago

savaj ni khal odhine avaj to beeeej avse toy

હરિ... 8 year ago

hahaha....virodhie oo...vadhe to j bhavu bhai...gate to aapdi saflta nai m..samjavanu....??

Ravina 8 year ago

આ મેં શીખવ્યું છે કેતન ને એટલે જુઓ તમે બધા ઘેટાં નું ટોળું ને એકલો સાવજ...

Tiya 8 year ago

hahahah samji gai .....

Bhavesh 8 year ago

mara gururjie mane sikhvyu chhe, virodhie vadhe etle manvu tame saflta taraf agal vadho chho

Ketan 8 year ago

તિયાજી...ઠોઠ એટલે ભાવેશભાઈ

Ravina 8 year ago

example આપું ટિયા કે તું સમજી જઈશ! હાહા

Bhavesh 8 year ago

ha pan toy ghamand nai

Tiya 8 year ago

ketanji hoshiyar ?? to thoth kone kehvay ??

Bhavesh 8 year ago

maro vichar hatoj pahela gurupad ravina ne apvano, pan ketanbhai ne bagdta joya etle mandi valyu k kuva ma hoy to aveda ma ave

Ravina 8 year ago

એને ઘમંડ નહિ બીક કેવાય... મગજ વગર ના લોકો ની મને બવ બીક લાગે.. એ બધા આ સખી ને મુબારક... આપણે તો હોશિયાર જ જોઈએ કેતનયા જેવા

Ketan 8 year ago

ભાવેશભાઈ તમારા નસીબ માં ડોરા કાઢે એવા ગુરુજ લાયખા છે..હાહાહા

Bhavesh 8 year ago

jovo ketanbhai ketlo ઘમંડ

HINA DASA 8 year ago

હા ભાવેશ બનાવી લો સખી ને ગુરુ એક તો બગડ્યો તમે કઈક સુધારો તો

Ravina 8 year ago

હું ધોળા ધર્મે આવા શિષ્ય નો સ્વીકાર ના કરું...

Bhavesh 8 year ago

enathi bik lage ho ketanbhai, hina to soti mare dandhari to danda j le

Ravina 8 year ago

હાહા... સાચું કીધું કેતન એ...

Ketan 8 year ago

હીનાજી ને કેન્સલ કરો...દાદી ને ગુરુ બનાવી લો

Ketan 8 year ago

ભાવેશભાઈ...ગુરુ સમજી વિચારીને બનાવાય...હાહાહા

Tiya 8 year ago

hahahah bhaveshbhai choti vage chamcham ne vidhya ave dhamdham tamne e lagu padtu lage atle ....

Bhavesh 8 year ago

ha શિષ્ય bhaktjan badhu ek

HINA DASA 8 year ago

લે પણ મેં કયા કોઈને શિષ્ય જ બનાવ્યા છે કોઈ એમનમ ચોંટી જાય તો હું શું કરું

Ketan 8 year ago

હાહાહા

Bhavesh 8 year ago

jo hina am joi guru શિષ્ય vache, tame to game tyare soti laine choti jav bhaktjan ne

Tiya 8 year ago

pathathr nathi totda ... engineer che ne teni company na niyam toba toba .... pachi su kare gurudev bolo ...

HINA DASA 8 year ago

હાહાહા

Bhavesh 8 year ago

pavda na dhoka kadhine bhega karo chho nakra

Ravina 8 year ago

હા હો એમાં તો જરાય સમય ના મળે... સમજી શકું ટિયા... તારા ગુરુજી ની ની પરિસ્થિતિ...હાહા...

Tiya 8 year ago

time na male gurudev ne

Tiya 8 year ago

hahahah ....

Ravina 8 year ago

હા પથ્થર તોડે નહિ ગુરુજી? અમેય બધા પાવડા લઈ ને જ મંડાણા હોઈએ હો ટિયા..હાહા...

Tiya 8 year ago

na khiru rakhish pachi garamagaram khavdavish .... ne kam karine thaki jai sui pan jai tema pan mast thandi che mast mast nindar ave ...

Ravina 8 year ago

ટિયા ગુરુદેવ ને ટાઢા ઢોકળા ખવડાવીશ! કેમ કે અત્યારે તો સમાધિ લઈ લીધી હશે ને ! ચાદર ઓઢી ને નસકોરા બોલાવતા હશે નહિ!

Ketan 8 year ago

હા ખાવો

Tiya 8 year ago

dhokala lavya ketanji .... a gurudev mate pan rakhjo ho ...

Ketan 8 year ago

હે સેલ્ફીજી...સાવ એવું

Ravina 8 year ago

જીગરી તો રોજ રાતે ખાલી હવા ને પાણી જ લે છે હો...

Ketan 8 year ago

સેલ્ફીજી...તો સુઈ જાવ...આયા કાઈ નાટક નથી હાલતું...

Shefali 8 year ago

ha mne natak jota bahu aavde etle to ahiya tmne jova aavu chu

Ketan 8 year ago

દાદીમા....જરૂરત થી વધારે ખાઈ તો સુ થાય...હાહાહા

Ketan 8 year ago

સેલ્ફીજી...નાટક તો તમને બોવ આવડે છે

Shefali 8 year ago

ha ha.. jigri natak jova aavi chu...master સ્ટ્રોક

Ravina 8 year ago

લો જીગરી બેન પણ આવી ગયા... કેતનયા રાતે બધા ખાવાનું પચાવા અહીં જ આવતા લાગે... હાહા

Ketan 8 year ago

દાદીમા...આવી ગયા માજી...હાહાહા...કરતા

Ketan 8 year ago

હા એમ ભટ્ટજી ફટાફટ ખાઈ લેવાનું....અહીંયા ઘણા નજર નાખવા વાળા છે...હાહાહા

HINA DASA 8 year ago

હાહાહા...

હરિ... 8 year ago

tame to khaman nu vavajodu laaya...ho...mast testi 6e...me khai lidha ho... di...

Ravina 8 year ago

હાહા... એ ક્યાંક ડોળા કાઢી ને ફરતા હશે... નહીં તો બિચારા કુમાર ને બિવડાવતા હશે!

Ketan 8 year ago

ભાવેશભાઈ..બટેકા ફોલે છે...

Ketan 8 year ago

હાહાહા...એતો ઠીક...દાદીમા...પણ ઓલા બકરી ની આંખું વાળા માજી ક્યાં છે

Ravina 8 year ago

હાહા...હુ કરી શકુ હો... અમે બેય સરખા એટ્લે... ભાવેશ bteka ફોલાઇ ગયા?

Ketan 8 year ago

ઓકે દાદીમા...હું તો ખાલી જાણકારી આપતો તો

Ketan 8 year ago

ભટ્ટજી..ભલે આવે વવાજોડું...હાહાહા

હરિ... 8 year ago

wahh....aaje aa mast....@ktan ji...aakho ma tufan aavse...to vavajodu na aave...

Ravina 8 year ago

આ ઉંમરે આવુ તો થાય ને!ઘરડા ની મજાક નહીં હો... સમજી ગ્યો ને

Ketan 8 year ago

કાઈ વાંધો નય....તમારા માટે કાલે આવી જશે...દાદીમા

Ravina 8 year ago

ઓહો.. આ ખમણ.. નહીં ખવાય હો... પેટ ફુલ છે આજે તો...

Ketan 8 year ago

દાદીમા..ભાવેશભાઈ ની આંખો માં ઝામર છે...

Ketan 8 year ago

થેંક્યુ ભાવેશભાઈ...

Ketan 8 year ago

થેંક્યુ...દાદીમા..

Ravina 8 year ago

omg... solid હો બાકી...

Ketan 8 year ago

થેંક્યુ રૂટુજી...

Rutu Bhatt 8 year ago

are pn... jordar ho baki

Ketan 8 year ago

થેંક્યુ હેપ્પીજી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now