એકલતાની હળા હરહંમેશ જીરવતો રહ્યો,
લાગણીઓનો દમ હરદમ ઘૂંટતો રહ્યો...
હૂંફનો તાપ આ ઘરથી સદા પરે રહ્યો,
પ્રેમનો પર્જન્ય ભડને ભાગે કૃપણ બની રહ્યો...
.......તોય જો ને એ ચર્યો.....
લિપ્સાઓની નિમ્નગામાં કુરંગફાળે વહી રહી રહ્યો ,
ને ઘટ ઘટમાં "અનોખીપ્રિત"નું પયપાન કરી રહ્યો...