The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેશાકર્ષણનો નિયમ આ પ્રયત્નોનેય લાગુ પડતો હશે ને, હો પ્રવાહી આંખોમા તો જ ઉર્ધ્વ ઉઠાતું હશે ને...
આ સાલુ ગહન સંવેદના નો સબજેક્ટ છે , Sure તો કહી જ ન શકો ..... પણ આવા વિચારો આવે છે એ જ મોટી ઉપલબ્ધિ છે
સુપ્રભાત ચકલીઓ..
@tiya...hu pn....????
gm....jsk...all
hu shopping par gayeli hahah
hu pn maja ma..tiyu...aaje to farva gai ti....to moj j moj..padi...?
moj ma j ho @ hari tu kem che ??
tiyu kem 6e...?? tu...
lai j jase ... positive vicharay ....
tq..di...samaj padi gaii...
hope so...
ok thank you dida ... prayatano saflta sudhi lai jase ....
ટીયા જેમ દિવાની વાટ મા આ નિયમ મુજબ તેલ ઉપર ચડે છે એમ તમારે સફળતાના પ્રયત્નનો દીવો પ્રગટાવવો હોય તો ક્યારેક આંસુરૂપી દિવેલ પર જ્યોત પ્રગટાવવી પડતી હશે
didi samjavi dayo a science ....
આભાર રોહિત....
વાહ...જોરદાર...વિજ્ઞાન...
હાહા હરિ...
@di....kai j tappo na padyo...aama....evu lagyu k sci. ni book mathi kai lai aavya 6o...
મન...બેના...કરી નાખો ખંડ...@ ભ્રમ જ બ્રમ્હ નો બાધ્ય છે હિનાજી ...એટલે ભ્રમ જ...બાકી અભેદ્ય તો કંઇ છે જ નહીં ...
avu to shu chhe jenu khandan asakya chhe ?
ખંડન..
have a mane nathi khbr ho vidirn ...
ભ્રમ વિદીર્ણ અનુભવે થાય , બાળક
ha sachu bhram chhe hina hu to nani chhu ...hahaha
ભ્રમ નહિ કોચલું જે ભેદી શકાતું જ નથી....
ભ્રમ ....હિનાજી...ભ્રમ....બહાર આવો જરા....આખો મે'રામણ છે...
તમે માન આપો તો મારે પણ આપવું પડે ને વડીલ છો તો
lo a piyu mathi piyusha kem kari didhu ?
ડૂબાતું જ નથી ને જાને મૃત સમુદ્ર હોય એવું લાગે છબછબિયાં જેવું જ
હાહા પિયુષાજી એવું કેમ લાગ્યું
પણ ડૂબો તો જ તરતાં શિખો ને?...કે હવામાં જ?
hinaji aj ap akhu science lai ne avya lago chho ..ny ?
ભાવેશ ચોકડી રાહ જુએ છે હો તમારી
bhai tarta na avdtu hoi to dubi javai ho..
na ho m sav kai button nathi ho bhavubhai ne..
ha pan bhai tarta avde toj dhubako maray ho, nahito dubyaj samjo
કરવું કદાચ સહેલું છે વિચારવું જ બહુ અઘરું છે
na bhavubhai jodiya ave ....ane hve to pelu su motiyo j sidho ..
બટન હોય એને શુ ચિંતા ભાવેશ...
bhai reva do ne tame badha na dav karo chho ...hahaha
કિનારે બેસીને જળ ઊંડાં છે એમ વિચારવા કરતાં ,જળ ઊંડાં છે તો શું હું તો તરી જઇશ...એમ વિચારવું કેટલું યોગ્ય રહેશે?
આંત્રચક્ષુ , ચમૅચક્ષુ મા બેતાલા આવે??
આ ડાર્વિન કોણ હેં?
ચર્મચક્ષુ ની અંદર ઉતરાતું જ નથી, આંતરચક્ષુ તો દૂર રહયા..
હા હા હા હા
ભાવેશ તમે ડાર્વિન ને સાચો સાબિત કરવાનો પ્રયત્ન કેમ કરો છો..... હવે હાવ કરો ને
આંત્રચક્ષું ખોલો.....આંખો બંધ રાખીને કહો છો કે દેખાતું નથી...આ તે વળી કેવું?
hahahah bhavubhai....
પણ શાની..... હાઁ....
ભલે સાર્વજનિક હોય તો પણ બધા થોડા જોઈ શકે છે અજ્ઞ ને અંધ સરખા...
bhai ha padjo, abru no saval chhe
જયai ભોળાનાથ bhai, puchhi lo emne apna kam સીધી pattimaj hoy
હવે કામ એવા કરો તો ભાઠા તો ખાવ જ ને
કેમ મારા માટે જ...? આ તો સાર્વજનિક છે ને ?
ne hina tame am hasi ne, bhatha khavdavana plan na karo
vaky adhuru na chhodo ben motabhai tame pan nana boli do to jivne annad thay
ha ho..motabhai..
હાહાહા ભાવેશ
ha hina motaben sauthi nana???
હા પિયુ તમે તો બાળક જ છો મને વડીલપણું ગ્રાહ્ય જ છે તમે ચિંતા ન કરો
bhai ne j puchhi lo ..
કદાચ તારા માટે હશે કમલ. ..
hahaha...hu to nani j chhu ...koi ne pn puchhi levu ..
કદાચ ...
હાહાહા....
ha etle hu hov tya sudhi AA પ્રશ્ન નિર્વિવાદ છે...એમ
હાહા જીગરી
સખત confusion thayu lage che ahiya...Kon vadil che Ena mate
હા બિલકુલ
prakashman apna dp ni jem ..
હા હો આપણે તો હંમેશા પ્રજ્વલ્લિત જ હોઈએ
આભાર જીગરી....
su khabr padi ?
to thik ...a chale m stree kyarey bujai ny ho ...
વાહ...કૉમેન્ટ વાંચી એટલે ખબર પડી
હાહાહા અત્યારે તો બુઝાઈ જ ગઈ હોય ને આખો દિવસની ભાગદોડ કરીને
all is well ?
aj am kem bujela bujela lago chho ?
આભાર..
ok ok chlo tme jitya bs ...
મારે બનવું જ નથી પણ માનનીય
na na me kya avu kahyu ...mara thi avu kvai pn ny ho...hu man ne adi bnavi dais bs ..
ના એ તો ખબર પણ અમે અસંસ્કારી તો નથી જ ને.... પણ હું બહુ માન ની આદિ નથી
hahaha....vadilo ne man apvu a apna sanskar chhe...
ભાવેશ સાયન્સ નો જ શબ્દ છે પણ મનુષ્ય ને આ નિયમ લાગુ પડે ને
bhai niyamo science ma j n ave khali ho...guj..ma pn ghna bdha ave
પિયુ ભલે તમે નાના રહયા પણ જી નહિ લગાવો તો ચાલશે
આભાર ભાવેશ.... પિયુ
kya kyathi goti ave ava sabdo
gugliben pan keshakarshan to science no sabd chhe
mst ho hinaji....n ekdam sachu pn..
have vahhh kahu???, samjay pachhi kaik bolu
hahaha...sathe post thyu..
ok ok...aavi rite mahiti aapta raho amaru pan gujrati sudhare baki ame ne udhv etle udhar jevu lagtu htu
udhv etle upar bhai..
હાહાહા જયદીપ એ તારું મને ન ખબર હોય ને
ઉર્ધ્વ એટલે ઉપર જવું તે
amaru aksarshan beardashan kahevase ne ..k muchhakarshan...
ne ઉધ્વૅ એટલે??
જયદીપ આ ગુરુત્વાકર્ષણ નું વિરોધી, કેશ એટલે વાળ જેવી દોરી મા આકર્ષાય ને ઉપર જાય તે, જેમ કે દિવાની વાટ મા તેલ ઉપર ચડે તેને કેશાકર્ષણ કહે છે..
gugliben aje real ma tappo na pdyo
aa amne kanta kage ho madam....gurtvakarshan sambhdyu pan aa nvu akarshan aavyu ho
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser