દરેક વ્યક્તિ દિલ નો ખરાબ નથી હોતો,
અને દરેક વ્યક્તિ મનનો મેલો નથી હોતો,
ક્યારેક ઓલવાય જાય છે દીવો તેલની કમી ના લીધે સાહેબ,
બાકી દર વખતે વાંક હવા નો નથી હોતો.....???☺️

Gujarati Quotes by Mehul Maradiya : 111055985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now