? -( હીરાની વીંટી )- ?
એક સંતની સભામાં -
અચાનક એક છોકરી ઉભી થઈ...
એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો...
એ કંઈક કહેવા માંગતી હતી !
સંતે એ છોકરીને પુછ્યું -
બોલ દીકરી શુ વાત છે ?
છોકરીએ કહ્યુ : મહારાજ,
આ સમાજમાં છોકરાઓને દરેક પ્રકારની આઝાદી હોય છે,
એ કઇ પણ કરે,
ગમે ત્યા જાય,
એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી હોતી...
અને,
આની વિપરીત છોકરીઓને વાત વાતમાં ટોકવામા આવે છે...
આ નહી કરવાનું ,
પેલું ના કરાય,
એકલા ક્યાય ના જવાય,
ઘરે જલ્દી આવી જવું...
વિગેરે વિગેરે...
સંતે હળવુ સ્મિત રેલાવતા જવાબ આપ્યો...
"બેટા,
તે કોઈ દીવસ લોખંડની દુકાનની બહાર પડેલા લોખંડની ભારે ભારે ગર્ડરો (પાટાઓ) જોઈ છે ??
આ ગર્ડરો -
શિયાળો, ઉનાળો, ચોમાસુ અને રાત હોય કે દીવસ...
એમ જ પડી રહેલા હોય છે !
તેમ છતાં -
એમનું કાંઈ નુકસાન નથી થતુ...
અને,
એમની કિંમત માં પણ કાંઈ ફરક નથી પડતો !
બસ...
છોકરાઓ માટે -
આ પ્રકારની વિચાર ધારા છે આ સમાજ માં !!
હવે,
જો એક સોનીની દુકાનમાં -
એક મોટી તિજોરી...
પછી,
એમાં એક નાની તિજોરી...
અને,
એમાં વળી એક નાનકડી ડબ્બીમાં -
રેશમના કપડા ઉપર નજાકત થી મુકેલી હીરાની વીંટી !!
કારણ કે -
સોનીને ખબર છે કે...
જો આ હીરા પર થોડીક પણ ખરોચ આવી...
તો -
આની કોઈ કીંમત નહી રહે !!
આ સમાજમાં -
બેટીઓ ની અહેમીયત (ઈજ્જત) આવી છે.
આખા ઘરને રોશન કરતી ઝળહળતી હીરાની અંગુઠી જેવી !!
જરાક અમથી ખરોચથી...
એની અને એના પરીવાર જોડે કાંઈ પણ નથી રહેતુ !!
બસ આટલું જ અંતર છે -
છોકરીઓ અને છોકરાઓમાં !!
આખી સભા સ્તબધ થઈ ગઈ...
સંત મહાત્માને પ્રશ્ન પૂછનાર એ છોકરીની સાથે આખી સભાની આખોમાં છુપાયેલી નમીમાં...
'હીરા' અને 'લોખંડ' ની અહેમીયત (કિંમત) સાફ દેખાતી હતી...
Dimonds are forever...
(હીરા હૈ સદા કે લિયે...)
જો સંદેશો ગમ્યો હોય તો -
તમારી બહેન, દીકરી અને પરિવાર જોડે શેર કરજો...
???????????