એક અંધારી રાહમાં એમજ
આગળ વધતો ગયો !
ના કોઈ લક્ષ્ય, ના આશા
બસ ઘોર અંધકાર ને નિરાશા !

અંધારા એ રસ્તામાં,
આવ્યું આશાનું કિરણ !
હાથ પકડીને મારો,
એણે શરૂ કરાવ્યું નવજીવન !

એણે પકડ્યો મારો હાથ,
અને માંગ્યો મારો સાથ !
રસ્તો ભલે આપણો મુશ્કેલ,
પણ સાથે કરીશું પાર !

બે અધૂરા જીવ,
આમ બન્યા સહપ્રવાસી !
નવીજ રાહ પકડી,
સજાવ્યા નવા જ સપના !

નવા જ લક્ષ સાથે,
નવી જીવંતતા ભરવા,
એક મેક માં સમાઈ,
નવા શિખર સર કરવા !


સદા ખુશ રહો.. સદા જીવંત રહો..
જય શ્રી કૃષ્ણ..

Gujarati Blog by ધબકાર... : 111055643
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali..@vipul..@bhaveshbhai...@piyusha...@harita...@tiya...@amita...@shefali..હા હો આપના साथ થી આવ્યો...@bhaveshbhai...ખુબ ખુબ આભાર...ખુબજ સરસ સહકાર..@piyusha...હા હો તમારો આ અમૂલ્ય સ્નેહ...ખુબ જ miss કરું છું બધાને...

p 8 year ago

congo...rohitbhai...

Bhavesh 8 year ago

congrates rohitbhai

Shefali 8 year ago

ખૂબ ખૂબ અભિનંદન રોહિત...mb ના ટોપ 50 લેખક માં આવવા બદલ

Amita Patel 8 year ago

vaah.. khub saras rohit

Tiya 8 year ago

wah mast rohitbhai .... gm jsk ...

હરિ... 8 year ago

jai shree krishnaaa....@bhai...mast..

p 8 year ago

mast rohitbhai...

Vipul 8 year ago

wah...?..best of luck...?

Shefali 8 year ago

વાહ...ખૂબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now