કેવી
વિચિત્ર મુંઝવણ છે..

વધતી જતી
ઉંમર મને કહે છે કે,
થોડોક તો ગંભીર થા હવે...

જ્યારે...

બાકી રહેલી
ઉંમર કહે છે કે
થોડીક તો મસ્તી કરી લે હવે..

Gujarati Quotes by Hiten Parmar : 111055366
Nishita patel 8 year ago

Yes everyday we face this situation ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now