એણે નાસમજ બનવાનું નક્કી કર્યું અને મેં ... મેં અને સમજાવવા નું ...
એણે એકલા રહેવાનું નક્કી કર્યું અને મેં ... મેં અને દુનિયા બતાવવા નું...
એણે રડવા નું નક્કી કર્યું અને મેં ... મેં એને હસાવવા નું ...
અને ..
અને ...એણે હારવાનું નક્કી કર્યું અને મેં ... જ્યારે મેં અને જીતાડવા નું ..
#osam