"કપડા થી ઓળખે છે દુનીયા,
ને  પૈસા થી તોલાતુ માણસપણુ !

લાગણી રડતી રહી બજારમાં સાહેબ,

ને જુઠુ હાસ્ય હજારો માં વેચાણુ...!
~ જય લંકેશ

Gujarati Blog by Sanjay Dave : 111054969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now