રસ્તે હોય જો ઘોર અંધકાર
દિપક બનીને તુ દોર.
પંથે ના હોય કોઈ ઓળખાણ
વ્હાલો બનીને તુ પિછાણ.
આકરા હોય જ્યાં ગરમી- તાપ
છાયડો બનીને તુ છાત.
જીવનમાં હોય મહાક્રોધ વિકરાળ
આવજે બનીને તુ હેતાળ.
ભૂલ થાય જો મારાથી ગોપાળ
આવજે બનીને તુ પ્રતિપાળ.

' kajal'

Gujarati Song by Kajal : 111054860

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now