જિંદગીમાં પહેલી જ વાર "છોકરી"જોવા ગયા હોઈએ, અને એને આપણે જ સામેથી "ના" કીધી હોય
પછી
એ જ છોકરી જ્યારે "ટ્રાંફિક-સિગ્નલ" પર એના "પતિ" સાથે "ઔડી" માં બેઠી હોય અને બાજુમાં આપણે આપણા ખખડધજ "સ્પેલન્ડર" ને બેટરી જૂની થઇ ગઈ હોવાથી સેલ્ફ ન લાગવાના કારણે "કિકો"મારી મારીને પરસેવો પાડતા હોઈએ.
અને એ એકધારી આપણી સામે
જોતી હોય ત્યારે જ આપણને "હેલ્મેટ"ની સાચી કદર થતી હોય છે...
Please use Helmet
ફોર
*યોર ઓલ ટાઈપ સેફ્ટી*
કેવા કેવા ઉદાહરણ આપવા પડે છે જનકલ્યાણ માટે
?????