અકસ્માતે જ અથડાઈ ગયા આ દિલ ના ખૂણા મપાઈ ગયા............ હજી પણ યાદ છે એ દિવસ ...કે અજાણતા જ આમ ઓળખાઈ ગયા.....અને જોત જોતામાં તો આ સબંધો પણ અજાણ્યા .....થઈ ગયા

Gujarati Song by Jatin Patel : 111054091
Simran Jatin Patel 8 year ago

અજાણ્યો હતો રસ્તો ને એમાં મળ્યો અજનબી એક સાથ.... જોતજોતામાં ખબર જ ન રહી ક્યારે એક થઈ ગયા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now