બેહદ....
સુખ ની અનુભૂતિ તયારે થાય છે....એ...દોસ્ત....
જ્યારે નાના બાળકો ને રમતા જોઈને બાળપણ ની અનેરી યાદો ઉભરી આવે છે......
ખબર નથી.. એ દિવસો ક્યાં ખોવાઇ ગયા.....
જ્યારે અમે પણ તોફાન મસ્તી કરી ને સૌ ને હેરાન કરતા.....
જ્યારે ફરી એ મિત્રો જોડે મુલાકાત થાય તયારે મન માં અનહદ લાગણી નાં ઘોડાપુર ઉભરી આવે છે....
અને એક જ સવાલ કહે છે.....
જીંદગી ની માં શુ ફરી વાર એ બાળપણ મળશે ખરું...???
મારા દરેક બાળપણ નાં મિત્રો ની યાદો કંઇક અલગ જ છે....
પણ અમુક એવાં પણ છે. જે ભલે અત્યારે હયાત નથી....
પણ એ દોસ્ત તારા વીના હવે જિંદગી માં એ મજા પણ નથી......
???