હૂ એના સામે કઇ બોલીકુ એમ હતુ જ નઈ... કારણ કે આટલુ બધુ થયા પછી શુ બોલી શકુ.. પણ એણે મને એમ કહ્યુ કે મરુ એ છેલ્લૂ કામ કરશો?? એણે મને એમ કહ્યુ કે મે આજ સુધી કઈ જ નથી માંગ્યુ પણ આજે એક તમારા પાસે ભિખ માંગુ છુ કે પ્લીઝ મને જે છોકરો તમારા કારણે છોડિને ગયો છે એને મનાવો ને મારા માટે, અમને બંને ને ભેગા કરવા માટે તમે બધુ ખોટુ કહી દો એને..
હવે મિત્રો એક સાઈડ મન માંથી એ વસ્તુ જતુ જ ન હતુ કે અચાનક 4 જ દિવસ માં આલુ બધુ કઈ રીતે થઈ ગયુ.. અને એક સાઈડ આ છોકરી મારા પાસે કોઈ બિજા માટે ભીખ માંગતી હતી. પણ મારે તો એને આખી જીંદગી ખુશ રાખવી હતી. હુ એનાસાથે જબરદસ્તી પણ ન કરી શકુ.. એટલે પછી મે ઘણુ બધુ વિચારી ને ફોન કર્યો.. મને ખબર હતી કે આ ફોન થી મારી સેલ્ફ રિસ્પેક્ટ તો જતી રહેવાની હતી..પણ તે ટાઈમ પર મારા કરતા વધારે કોઈ એક છોકરીની લાઈફ સારી બને એમ વિચારીને ફોન કરી દિધો...
છોકરાએ ફોન ઉચ્ક્યો અને મે એને કહ્યુ કે હમણા સવારે મળ્યો હતો એ જ બોલુ છુ.. સામે થી ઘણા બધા ખરાબ શબ્દ કહ્યા મને પણ તે સમયે બધુ જ સહન કરવુ પડે એમ હતુ.. મે એને શાંત કર્યો અને બધી વસ્તુ ખોટી કહી દિધી...
એણે મને કહ્યુ કે તુ મેરેજ કરી લિધા છે એમ પણ બોલ્યો હતો.. મે કહ્યુકે તુ એને છોડિ દે એના માટે ખોટુ બોલ્યો હતો... હુ એના પાછડ 3 વર્ષ થી પડ્યો છુ.. આવુ બધુ કહી દિધુ.. છેલ્લે છોકરાએ આ બધુ સાંભળીને એટલુ બધુ ખરાબ ખરાબ બોલી ગયો હતો મિત્રો બધા એના શબ્દો યાદ છે મને.. પણ એક ગિફ્ટ માં મળેલી વસ્તુ ઓ હતી એમ સમજી ને જતુ કરી લેવાનુ..
છેલ્લે મે એ છોકરાને એ છોકરીની કસમો આપીને સમજાવ્યો.. છોકરાએ મને કહ્યુ કે હુ એને કાલે ફોન કરીને વાત કરીશ પણ આજ પછી તારો એક પણ ફોન છોકરી પર જવો ન જોઈએ...મિત્રો એ છોકરો એને એમ કેહતો હતો જે એક દિવસ વાત ન કરે તો જમતો પણ ન હતો...
હુ બધી એની વાતો ને માની ગયો... મીત્રો બધુ થઈ ગયુ પછી છેલ્લે શુ મળ્યુ ખબર છે? એક થેન્ક યુ મળ્યુ એ છોકરી તરફ થી... હજી એ થેન્ક યુ સાચવીને રાખ્યુ છે... કારણ કે કદાચ કોઈક વાર મળી જાય તો ફેસ ટુ ફેસ કહેવાનુ બાકી છે...
બસ છોકરી જતી રહી એના ઘરે... હુ એને દરરોજ ઓટો મા બેસાડતો અને પછી ઘરે જતો આ લખતે એમ પણ ન કિધૂ કે ઓટો સુધી આવો.. બસ ત્યારે જ મને વિશ્વાસ થઈ ગયો કે એ મારા માટે મરી ગઈ...
એ મેસેજ આવતી કાલે.... ???
મિત્રો મને તો મારા પોતાના પર ગર્વ છે કે એ જે છોકરા સાથે રિલેશન રાખવા માંગતી હતી એ છોકરા સાથે ફરી રિલેશધ જોડિ આપ્યુ હતુ... પણ હજી એ છોકરીને ખબર ન હતી કે મને સામેથી કેવુ કેવુ સાંભળવુ પડ્યુ હતુ..
મહેરબાની કરીને કોઇ ખોટુ ન લગાડતા પણ આ બધુ થયુ ત્યારથી મને હજી સુધી કોઈ છોકરી પર વિશ્વાસ નથી આવતો..
આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો... સમજી શકશો કદાચ તમે...