જેને જોઈને તમારા ચહેરા પર સ્મિત આવી જાય એ મિત્ર... તમે ન બોલો ને તમારા મનની વાત સમજી જાય તે મિત્ર. આવા મિત્રો બહુ જ ઓછા મળે.. તે તમારી ભૂલ તમારા મોઢા પર કહેશે. તમારી જોડે લડશે .. પણ તમારા માટે એક શબ્દ પણ નહીં સાંભળે...મિત્ર ને ક્યારેય સાચવવા નથી પડતા.. એ તો તમારા હ્રદય થી જોડાયેલા હોય છે આવા હ્રદય ના સંબંધ ક્યારેય સાચવવા નથી પડતા..

Gujarati Blog by Sunita Vaghela : 111053683
p 8 year ago

ha best frnd lade bv hahhaah sachu aunty...

Sunita Vaghela 8 year ago

પ્રદીપભાઈ આભાર...હરીતા આભાર..

Clossed 8 year ago

atyare to bahu o6a male 6 mitro

Sunita Vaghela 8 year ago

આભાર ભાવેશ,આભાર અભી..

Bhavesh 8 year ago

ekdum sachivat, mitrata thi visesh kai nathi

ધબકાર... 8 year ago

હા, સાચા મિત્રો...

Abhi 8 year ago

સત્યવચન @દાદીના મમ્મી.. ???

Sunita Vaghela 8 year ago

ટીયા આભાર..

Sunita Vaghela 8 year ago

જમાના પ્રમાણે પ્રેક્ટિકલ માણસ બન્યો છે.પણ સાચા મિત્રો તો નિ:સ્વાર્થ મિત્રતા નિભાવી જાય છે.રોહિતભાઈ...

Sunita Vaghela 8 year ago

સંદીપ,jd,દિનેશ,રોહિત ભાઈ આભાર..

Sunita Vaghela 8 year ago

શેફાલી,હીના રવિના આભાર

Tiya 8 year ago

sachi vat ...

ધબકાર... 8 year ago

@Ravina...હા એ તો છે જ...છતાં એવું પણ મનમાં થાય કે શું આવુંજ ધરાતલ પર દેખાય કે માત્ર online રહી જાય..!!

Ravina 8 year ago

રોહિત... સમય ને સબંધ ભલે બદલાય... મિત્રતા હજુ પણ વ્યાખ્યા વગર જ થાય છે... mb ના મિત્રો ને જોઈ લો....

Dp, pratik 8 year ago

વાહ ગમ્યું આન્ટી આવી સમજણ આપતા રહેજો સદા અમને?

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ પણ હમેશાં જરૂરિયાતો બદલાઈ ગઈ છે આ સમય સાથે સંબંધોની...માત્ર વાતજ નિર્દોષતા ની હોય લાગણીઓ ને તો બસ practical બની જોતા થઈ ગયા છે બધાં.

HINA DASA 8 year ago

વાહ વાત એમાંની એક તો તમારા ઘરમાં જ છે

jd 8 year ago

દોસ્તી ની તો કઇ વ્યાખ્યા હોતી હશે....!! હાથ ફેલાવીને હૈયું આપી દે એ મિત્ર.....!!

Ssndeep 8 year ago

દોસ્તાના અમર રહે ....

Ravina 8 year ago

સાચી વાત...

Shefali 8 year ago

વાહ આંટી...એક દમ સાચી વાત...સાચી મિત્રતા માં કોઈ સીમાડા ના હોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now