નીકળી ગયા એ દિલમાંથી કિનાર ચીરીને
ઉરમાં એની યાદોના ખ્વાબ રહી ગયા;

આ જખ્મો તો એવા છે કષ્ટદાયક બેવફાઈના
એથીયે તો અસહ્ય એના દાગ રહી ગયા;

જખ્મો તો ફૂટે છે કૂંપળની માફક જ
હ્રદયમાં સૂકાયેલા અહીં બાગ રહી ગયા.

અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111053625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now