વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,

છતાં લોકો ની "લાગણી સાથે ની રમત" સહુ થી પ્રિય છે....

Gujarati Whatsapp-Status by Loh Viram : 111053137
Krina 8 year ago

લાગણી જે સમજી જાય છે તે ક્યારેય નથી રમતા..પણ રમી તો એ લોકો જાય છે જેને લાગણી ની સમજ આજ નથી હોતી..અને સમજ પણ પડી જવી જોવે પણ એના માટે તે પહેલા માણસ હોવા જોઇએ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now