હું લખું છું વેદના જણાય કવિતા,
મારા હૈયાની વાત જણાય કવિતા.
ભલે વાંચી ને ખુશ તો થાય છે સહુ,
એમને મન લાગણી જણાય કવિતા.
શું વીતી એના પર ઘાયલ જ જાણે,
વરશે આંખ વરસાદ જણાય કવિતા.
શબ્દો થી મારા સહુ પ્રેમ ને તો જાણે,
મારે મન એ પણ જણાય કવિતા.
આઓ બેસો કહું પ્રેમ પ્રતીક વાત,
કોઈ હૈયે વષે તય જણાય કવિતા.
Dp,"પ્રતીક"