# વાતો જે વિસરાય નય....
ચકીબેન મારી સાથે રમવા આવશો કે નય....??
???? ???? ?????
પહેલા પણ ને અત્યારે પણ ચકી એ જ છે....
આપણે જ લાગે બદલાય ગયા છે....
ત્યારે પણ જો ચકી ને બોલાવતા કે....
લે ચકી ચકી પાણી પી જા....
ભલે સ્લેટ પવન થી સુકાતી હતી ત્યારે....
પણ ત્યારે ચકી આપણી આસપાસ જ હોતી હતી...
ને હવે બધું જ બદલાય ગયું છે....
હવે લોકોને ખુદ માટે જ સમય નથી....
ત્યાં ચકીને રમવા કોણ બોલાવે....
હે....સાચું ને....
કે પછી બાળકોને કોણ આવું શીખવી છે....
# સાંઈ સુમિરન....