Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રામાવતાર માં મહારાણી સીતા નો ત્યાગ કર્યા પછી, રાજા રામે બાકી નાં આખા જીવન દરમ્યાન જે દિવ્ય "શ્રીસીતામહાભાવ" અયોધ્યા નાં રાજમહેલ માં તડપી તડપી નેં માણ્યો હતો ,એને ક્યાંય ટપી જાય અેવો અદ્ભૂત,અનન્ય, અને અવર્ણનીય "શ્રી રાધા મહાભાવ " કાનો, દ્વારકાધીશ બન્યો અનેં જ્યાં સુધી કૃષ્ણાઅવતાર ને જીવ્યો, એ અંતિમ ક્ષણ સુધી માણ્યો છે. અનેં અેનાં માટે, એ કૃષ્ણાઅવતાર ની રચના સમય થી, વૃજ છોડ્યું, ત્યાર થી વિરહદશાનેં અનુભવવા ઈચ્છતા હતા.... મીસ મીરાં

Gujarati Quotes by Kanha : 111051319
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now